મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bollywoodમાં ભડકો: ‘ડોન 3’ વિવાદમાં રણવીર સિંહ પર FWICE નો મોટો એક્શન, ચંકી પાંડે અને મનોજ બાજપેયી સમર્થનમાં આવ્યા

  • May 27, 2026
  • 0 Comments

ફરહાન અખ્તરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ડોન 3’ (Don 3) અચાનક છોડી દેવાને કારણે એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) મુશ્કેલીમાં મુકાયો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી સંસ્થા FWICE (ફિલ્મ ફેડરેશન ઓફ વેસ્ટર્ન સિને એમ્પ્લોયીઝ) એ રણવીર સિંહ સામે ‘નોન-કોઓપરેશન’ (અસહકાર) નો આદેશ જાહેર કર્યો છે. આ વિવાદ વકરતા જ હવે બોલિવૂડના દિગ્ગજ કલાકારો રણવીરના સમર્થનમાં ઉતરી […]

અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

AMC પદાધિકારીઓની વરણી: ભાજપમાં મેયર પદની તૈયારી, તો કોંગ્રેસમાં ‘નેતા વિપક્ષ’ માટે જૂથવાદ ચરમસીમાએ, શહેઝાદખાન vs નીરવ બક્ષી

  • May 24, 2026
  • 0 Comments

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આગામી ૨૬ મે, મંગળવારના રોજ મેયર સહિતના મુખ્ય ૫ પદાધિકારીઓના નામોની જાહેરાત થવાની છે. શાસક પક્ષ ભાજપમાં નામો લગભગ નક્કી માનવામાં આવે છે, પરંતુ વિપક્ષ કોંગ્રેસમાં ‘નેતા વિપક્ષ’ની ખુરશી મેળવવા માટે ફરી એકવાર આંતરિક ગજગ્રાહ અને લોબિંગ તેજ બન્યું છે. લક્ઝુરિયસ કાર અને એસી ચેમ્બરના વૈભવ માટે ધારાસભ્યો પણ પોતાના માનીતા કોર્પોરેટરોને […]

અમદાવાદ ગુજરાતનો લલકાર

SBI Alert: કાલથી સતત 6 દિવસ બેંકોમાં તાળાં, હડતાળ અને રજાઓના કારણે કામકાજ ઠપ્પ; આજે જ પતાવી લો બેંકિંગના કામ

  • May 22, 2026
  • 0 Comments

અમદાવાદ: જો તમારું ખાતું દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (State Bank of India) માં છે, તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે. આવતીકાલથી એટલે કે 23 મે થી 28 મે 2026 સુધી SBI ની શાખાઓમાં કામકાજ પ્રભાવિત થઈ શકે છે. વીકએન્ડ, કર્મચારીઓની હડતાળ અને બકરી ઈદની રજાઓને કારણે સતત 6 દિવસ બેંકો બંધ […]

ભારતનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

IPL 2026: આજે હૈદરાબાદમાં આરસીબી (RCB) અને હૈદરાબાદ (SRH) વચ્ચે જંગ, બેંગલુરુની જીત તેમને બનાવશે નંબર-1

  • May 22, 2026
  • 0 Comments

હૈદરાબાદ: આઈપીએલ 2026 ની છેલ્લી લીગ મેચ આજે સાંજે 7:30 વાગ્યે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) બંને માટે અત્યંત મહત્વની છે, કારણ કે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-2 માં ફિનિશ કરવા માટે આ છેલ્લી તક છે. બેંગલુરુ માટે નંબર-1 બનવાની તક કેપ્ટન રજત પાટીદારની […]

ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Rajya Sabha Election 2026: ગુજરાત સહિત 10 રાજ્યોની 24 બેઠકો માટે 18 જૂને મતદાન, ખડગે અને દિગ્વિજય સિંહ સહિતના દિગ્ગજો નિવૃત્ત થશે

  • May 22, 2026
  • 0 Comments

નવી દિલ્હી/અમદાવાદ: ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા રાજ્યસભાની ખાલી થઈ રહેલી ૨૪ બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના ૧૦ રાજ્યોની આ બેઠકો પર ૧૮ જૂન, ૨૦૨૬ ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચના આ જાહેરનામા બાદ દેશભરમાં રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે. ગુજરાતની ૪ […]

અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

પોલીસબેડામાં વહીવટદારોનો ‘પાવર’: ક્યાંક જમીન દલાલી તો ક્યાંક નેતાઓ સાથે ટક્કર

  • May 12, 2026
  • 0 Comments

વચન આપનારા ધારાસભ્ય અને પોલીસ કર્મચારી વચ્ચે ગજગ્રાહ, કોણ મારશે મેદાન ? અમદાવાદ શહેરના એક ધારાસભ્ય એક પોલીસ કર્મચારીના કારણે માથું પકડીને બેસી ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે. આ પોલીસ કર્મચારી વર્ષોથી શહેરના ‘કોટડા’ જેવા એક પોલીસ સ્ટેશનમાં વહીવટ કરીને સ્થાનિક પીઆઇ તો ઠીક પણ પોલીસની અનેક એજન્સીઓના ઉચ્ચ પોલીસ અધિકારીઓના ખિસ્સા ગરમ રાખીને […]

ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

BREAKING: NEET-UG 2026 પરીક્ષા સત્તાવાર રીતે રદ, પેપર લીક કાંડમાં કેન્દ્રનો મોટો નિર્ણય, CBI તપાસના આદેશ

  • May 12, 2026
  • 0 Comments

નવી દિલ્હી/અમદાવાદ: દેશના ૨૩ લાખથી વધુ મેડિકલ ઉમેદવારો માટે અત્યાર સુધીના સૌથી મોટા અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ગત ૩ મેના રોજ લેવાયેલી NEET-UG 2026 ની પરીક્ષા સત્તાવાર રીતે રદ કરી દીધી છે. પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિઓના ગંભીર આક્ષેપો બાદ કેન્દ્ર સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. હવે […]

ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Somnathમાં PM મોદીની ગર્જના: ‘દુનિયાની કોઈ શક્તિ ભારતને દબાવી શકે નહીં’, પોખરણથી લઈ પરમાણુ સુધીની શક્તિનો કરાવ્યો અહેસાસ

  • May 11, 2026
  • 0 Comments

સોમનાથ/પ્રભાસ પાટણ: પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો અદભૂત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’ માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. આ તકે તેમણે દેશ અને દુનિયાને ભારતની વધતી જતી સંકલ્પશક્તિનો સંદેશ આપ્યો હતો. 90 મીટર ઊંચા […]

અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad ક્રાઈમ બ્રાન્ચનો AI માસ્ટરસ્ટ્રોક: 34 વર્ષ જૂના ‘ફરજાના મર્ડર મિસ્ટ્રી’માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે પુરાવ્યો પ્રાણ

  • May 11, 2026
  • 0 Comments

શહેરના ગુનાખોરીના ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું છે કે, સાડા ત્રણ દાયકા જૂની હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે અત્યાધુનિક ટેક્નોલોજીનો સહારો લીધો હોય. વટવાના કુતુબનગરમાં ૧૯૯૨માં થયેલી ફરજાનાની હત્યાનો ભેદ ઉકેલવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે AI (Artificial Intelligence), DNA સાયન્સ અને જૂની બાતમી – આ ત્રણેયનો ઉપયોગ કરીને એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. AI થી […]

અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat Heatwave Alert: ગુજરાતમાં ગરમીનો પારો 44°Cને પાર, આગામી 7 દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં 6 દિવસ માટે ‘ઓરેન્જ એલર્ટ’

  • May 10, 2026
  • 0 Comments

સમગ્ર ગુજરાત અત્યારે અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે. રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો 44°C ને પાર પહોંચી ગયો છે, જેમાં કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 44.3°C તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહી કરી છે. ખાસ કરીને અમદાવાદમાં આજથી સતત 6 દિવસ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું […]

Translate »