ખાખીની ખટપટ

તોડપાણી, લોરેન્સના નામે ધાક અને કોલ સેન્ટરમાં કરોડપતિ પાર્ટનર!, જાણો, પોલીસ બેડાના ત્રણ કાળા કારનામા

  • July 29, 2026
  • 0 Comments

થન થન ગોપાલ બન્યા ગેંગસ્ટર! લોરેન્સ બિશ્નોઈના નામે કરે છે ઉઘરાણાં ખાખી ગણવેશ પહેરીને ‘સાબરમતીના સંત’ બનવાનો ડોળ કરતા એક પોલીસ કર્મચારી ‘થન થન ગોપાલ’ થઈ ચૂક્યા છે. આ કર્મચારીની કાળી કરતૂતોની પોલીસ બેડામાં જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. અગાઉ પશ્ચિમના પોલીસ સ્ટેશનોમાં લાખો-કરોડોનો ‘વહીવટ’ કરીને તિજોરીઓ ભરનારો આ મહાશય, હવે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે […]

ગાંધીનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

ગુજરાત સચિવાલય સેવા ભરતી સુધારા નિયમો ૨૦૨૬ જાહેર: સેક્શન ઓફિસર વર્ગ-૨ની ભરતી માટે પ્રમોશન અને સીધી ભરતીનો રેશિયો બદલાયો

  • July 29, 2026
  • 0 Comments

ગાંધીનગર: ગુજરાત રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સચિવાલયની સેવાઓમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સચિવાલયમાં સેક્શન ઓફિસર (વર્ગ-૨) ની ભરતી પ્રક્રિયાને લઈને ‘ગુજરાત સચિવાલય સેવા ભરતી સુધારા નિયમો ૨૦૨૬’ નું સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નવા સુધારા અંતર્ગત સેક્શન ઓફિસરની જગ્યાઓ ભરવા માટે પ્રમોશન (બઢતી) અને સીધી […]

ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ભરૂચમાં સનસનાટી: યુવતીને ધાર્મિક અને કોલેજ શિક્ષણની લાલચ આપી મૌલવીએ આચર્યું દુષ્કર્મ

  • July 29, 2026
  • 0 Comments

ભરૂચ: ભરૂચ જિલ્લામાં ઉચ્ચ શિક્ષણ અને ધાર્મિક અભ્યાસની લાલચ આપી ૨૨ વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની શર્મસાર ઘટના સામે આવી છે. મુંબઈ સ્થિત એક ઇસ્લામિક સંસ્થાના ૫૫ વર્ષીય ટ્રસ્ટી અને સંચાલક મૌલવી મુફ્તી અલાઉદ્દીન અબ્દુલ ગફ્ફાર અંસારી સામે ભરૂચ મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. […]

સુરત મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ગુજરાતમાં વરસાદી માહોલ વધુ આક્રમક બનશે: ૩૧ જુલાઈએ અમદાવાદ-સુરત સહિત ૮ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ

  • July 29, 2026
  • 0 Comments

ગાંધીનગર: હવામાન વિભાગની નવીનતમ આંકડાકીય વિગતો અને આગાહી મુજબ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાની તીવ્રતામાં મોટો વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને તા. ૩૧ જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ એમ ૮ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદને પગલે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં […]

ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વિપક્ષી સાંસદોની નારેબાજી વચ્ચે લોકસભામાં ‘એન્ટી પેપરલીક બિલ’ પાસ, બંને ગૃહો આવતીકાલ સુધી સ્થગિત

  • July 29, 2026
  • 0 Comments

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન બુધવારે લોકસભામાં ભારે હંગામો જોવા મળ્યો હતો. વિપક્ષી સભ્યોના સતત હોબાળા અને નારેબાજી વચ્ચે સરકારે પરીક્ષા સુધારા અંતર્ગત અત્યંત મહત્વપૂર્ણ એવું ‘એન્ટી પેપરલીક બિલ’ (Public Examinations Bill) ધ્વનિ મતથી પસાર કરી દીધું છે. બિલ પસાર થયા બાદ લોકસભા અને રાજ્યસભા બંનેની કાર્યવાહી ગુરુવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. […]

NRI

વડોદરા સેન્ટ્રલ જેલમાં મોટું ગાબડું: હાથના બાવડામાં રબરથી બાંધીને રાખેલો મોબાઇલ ફોન ઝડપાયો

  • July 29, 2026
  • 0 Comments

વડોદરા: સૂચિત ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે જાણીતી વડોદરા સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. જેલમાં બંધ કુખ્યાત કાસમઆલા ગેંગના મુખ્ય સૂત્રધાર હુસૈન સુન્ની પાસેથી જેલ પ્રશાસને એક સ્માર્ટફોન ઝડપી પાડ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ જેલ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. બાવડામાં રબરથી બાંધીને રાખ્યો […]

દ્વારકામાં GSPL ગેસ પાઇપલાઇન સામે ખેડૂતોનો આક્રોશ

  • July 28, 2026
  • 0 Comments

દ્વારકા: દ્વારકા જિલ્લામાં GSPL (ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ) કંપની દ્વારા નાખવામાં આવી રહેલી ગેસ પાઇપલાઇનની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કંપનીની કથિત દાદાગીરી અને અન્યાયી નીતિઓ સામે ખેડૂતોએ હવે પોતાના ખેતરોમાં વિરોધ દર્શાવતા બેનરો લગાવીને એક નવતર આંદોલન શરૂ કર્યું છે. ખેડૂતોનો સ્પષ્ટ આક્ષેપ છે કે, વળતરની રકમ નક્કી કર્યા […]

રાજકોટ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ઈન્ડિગોના 194 મુસાફરો ભરેલા વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ

  • July 27, 2026
  • 0 Comments

રાજકોટ: દુબઈથી મુંબઈ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ (IGO 1452)માં મિડ-એરમાં એક મોટી આકસ્મિક ઘટના સામે આવી છે. ફ્લાઈટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં અચાનક ધુમાડો (સ્મોક) દેખાતા વિમાનનું રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે ક્રૂ મેમ્બર્સ સહિત ૧૯૪ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ પાયલોટની સૂઝબૂઝથી ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ થતા […]

અમદાવાદ ગુજરાતનો લલકાર

પૂરગ્રસ્તો માટે ‘Prime UAV’ બન્યું દેવદૂત: મહેસાણાના સ્ટાર્ટઅપથી પહોંચાડાયા ફૂડ પેકેટ્સ

  • July 27, 2026
  • 0 Comments

અમદાવાદ / ધોળકા: અમદાવાદ શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની કટોકટીભરી પરિસ્થિતિમાં વહીવટી તંત્રની મદદ માટે આધુનિક ટેકનોલોજી વહારે આવી છે. ધોળકા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે શાળાના બાળકો અને સ્થાનિક નાગરિકો ફસાઈ ગયા હતા. આ પૂરગ્રસ્તો સુધી મદદ પહોંચાડવા અને તેમનું ચોક્કસ લોકેશન શોધવા માટે મહેસાણા સ્થિત સ્ટાર્ટઅપ ‘પ્રાઈમ યુએવી’ (Prime […]

NRI ગાંધીનગર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

સાયબર ફ્રોડ માટે ‘e-Zero FIR’ સેવાનો પ્રારંભ, 1930 પર કૉલ કરતા જ નોંધાશે ફરિયાદ

  • July 27, 2026
  • 0 Comments

ગાંધીનગર: સાયબર નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકો માટે ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને ડિજિટલ નિર્ણય લીધો છે. રાજ્યમાં સાયબર ફ્રોડનો શિકાર બનેલા લોકોને ઝડપી, પારદર્શક અને સરળ ન્યાય મળી રહે તે હેતુથી ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ સુવિધાનું લોન્ચિંગ કરવામાં […]

Translate »