વૈભવ સૂર્યવંશીએ ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કરી સચિન તેંડુલકરનો ૩૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો
અમદાવાદ: ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આજે એક નવો સુવર્ણ અધ્યાય લખાયો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી T20 સિરીઝની બીજી મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, જ્યાં ૧૫ વર્ષના ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ (Vaibhav Sooryavanshi) ભારતીય ટીમમાં સત્તાવાર રીતે ડેબ્યૂ કરીને નવો ઈતિહાસ રચી દીધો છે. આ સાથે જ તેણે ક્રિકેટના ભગવાન […]



