બ્રેકિંગ ન્યૂઝ લાઇફસ્ટાઇલ ભારતનો લલકાર

સેન્સેક્સ 130થી વધુ પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 25,191ના સ્તરે

ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસ એટલે કે ગુરુવારે નબળા સંકેતો સાથે શરૂઆત જોવા મળી છે. વૈશ્વિક બજારોના મિશ્ર વલણ અને રોકાણકારોની સાવચેતીભરી ચાલ વચ્ચે બજાર ખુલતાની સાથે જ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, જેના કારણે બંને મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા છે. આજના કારોબારની શરૂઆતમાં જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો […]

Translate »