ચાંદીના વરખમાં ચાંદીના બદલે એલ્યુમિનિયમ મળી આવતા ‘અનસેફ’ જાહેર; માવો, પનીર અને ચવાણાના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ ઠર્યા
AMC ફૂડ વિભાગના લેબ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો: ચાંદીના વરખમાં એલ્યુમિનિયમ મળી આવતા ‘અનસેફ’ જાહેર; માવો, પનીર અને ચવાણાના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ ઠર્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગ દ્વારા તહેવારોની સિઝન દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા ખાદ્યપદાર્થોના નમૂનાઓનો લેબોરેટરી તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. નવેમ્બર મહિનામાં મીઠાઈ, દૂધની બનાવટો અને નમકીન સહિતના કુલ […]
