ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કુડો ટુર્નામેન્ટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, અક્ષય કુમાર અને ડૉ. લક્ષ્યરાજસિંહ મેવાડે સહભાગી થઈ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો
ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કુડો ટુર્નામેન્ટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, અક્ષય કુમાર અને ડૉ. લક્ષ્યરાજસિંહ મેવાડે સહભાગી થઈ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો મહિલાઓને આત્મનિર્ભર, સક્ષમ અને સાહસિક બનાવવાની દિશામાં તેમજ ગુજરાતમાં માર્શલ આર્ટ્સની કુડો (Kudo) રમતને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્યમાં આંતરરાષ્ટ્રીય કુડો ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. યુવા પ્રતિભાઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્લેટફોર્મ પૂરું પાડતી આ […]

