ભાવનગર જિલ્લાના લાખો પશુપાલકોમાં ખુશીની લહેર: સર્વોત્તમ ડેરીએ એક જ વર્ષમાં કિલોફેટે ₹50નો વધારો કરી આર્થિક રાહત આપી
ભાવનગરના પશુપાલકોને દિવાળીની મોટી ભેટ: સર્વોત્તમ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલોફેટે ₹30નો કર્યો વધારો ભાવનગર જિલ્લાના લાખો પશુપાલકો માટે દિવાળી અને નવા વર્ષના તહેવારો બાદ અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે ‘સર્વોત્તમ ડેરી’ દ્વારા પશુપાલકોના આર્થિક હિતમાં દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલોફેટે ₹૩૦નો માતબર વધારો […]
