ક્રાઇમ બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદ મહાનગરનો લલકાર

એક જ ડ્રાઈવમાં 981 શખ્સો સકંજામાં, 300+ એડિક્ટ્સ અને પેડલરો રડારમાં

અમદાવાદ પોલીસની ડ્રગ્સ પેડલરો સામે અત્યાર સુધીની સૌથી મોટી મેગા ડ્રાઇવ: એકસાથે 981 શખ્સોને દબોચી લેવાયા, 5 ટેલિગ્રામ ગ્રુપ અને 12 વેબસાઇટ પર સાયબર ક્રાઈમનો સકંજો અમદાવાદને ‘ઉડતા પંજાબ’ જેવું બનતું અટકાવવા અને શહેરના યુવાધનને નશાના રવાડે ચડતું બચાવવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ પેડલરો સામે અત્યાર સુધીની સૌથી મોટી મેગા ડ્રાઇવ હાથ ધરવામાં […]

Translate »