ક્રાઇમ બ્રેકિંગ ન્યૂઝ રાજકોટ ગુજરાતનો લલકાર

પ્રાઈવેટ થિયેટર અને બર્થડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલનો વીડિયો વાઇરલ થતાં પોલીસની કામગીરી સામે સવાલ

રાજકોટ શહેરમાં ચકચારી ‘સરાજા હોટેલ’ કાંડની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં રંગીલા રાજકોટને શર્મસાર કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. શહેરમાં હવે બર્થડે અને એનિવર્સરી જેવા પ્રસંગોની ઉજવણીના નામે ચાલતા ખાનગી (પ્રાઈવેટ) થિયેટરોની આડમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલો મંડાઈ રહી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. વાઇરલ થયેલા વીડિયોને પગલે સમગ્ર શહેરમાં […]

Translate »