બ્રેકિંગ ન્યૂઝ લાઇફસ્ટાઇલ ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

13 વર્ષમાં પહેલીવાર 20 દિવસમાં બંગાળની ખાડીમાં આકાર લઈ રહ્યું છે ત્રીજું વાવાઝોડું

અર્નબ અને મુરાસુ બાદ હવે ચક્રવાત ‘અકવાન’ની એન્ટ્રી: 13 વર્ષમાં પહેલીવાર 20 દિવસમાં બંગાળની ખાડીમાં આકાર લઈ રહ્યું છે ત્રીજું વાવાઝોડું દેશના હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં ‘અર્નબ’ અને ‘મુરાસુ’ બાદ હવે ત્રણ સપ્તાહની અંદર ત્રીજા ચક્રવાતી વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. રવિવારે ખાડીમાં એક વાયુમંડળીય ડિપ્રેશન રચાયું છે, જે […]

Translate »