બ્રેકિંગ ન્યૂઝ ગાંધીનગર મહાનગરનો લલકાર

19 મહિનાથી સરકારી કચેરીઓના ધક્કા ખાતા ઉમેદવારોની ચીમકી- ‘ભરતી નહીં થાય ત્યાં સુધી ગાંધીનગરમાં આંદોલન ચાલુ રહેશે’

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ખેલ સહાયકોનું આંદોલન શરૂ: કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીનું જાહેરનામું બહાર પાડવાની માંગ સાથે ઉમેદવારો મેદાનમાં ગુજરાતમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ સાથે ખેલ સહાયકો અને SET પરીક્ષા પાસ ઉમેદવારો ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતર્યા છે. ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલા ઉમેદવારોએ સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ભરતીનું […]

Translate »