બ્રેકિંગ ન્યૂઝ પોલિટિક્સ ગુજરાતનો લલકાર

રવિ પાક માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ 48,190 ખેડૂતોને મળશે બિયારણ અને ખાતરની કિટ

આદિજાતિ ખેડૂતો માટે CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતલક્ષી મોટો નિર્ણય: રવિ પાક માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ 48,190 ખેડૂતોને મળશે બિયારણ અને ખાતરની કિટ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આદિજાતિ ખેડૂતોની આવક વધારવા અને ખેતીને વધુ સમૃદ્ધ બનાવવા માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. ખરીફ પાક બાદ હવે રવિ પાક (શિયાળુ પાક) માટે પણ […]

Translate »