ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સવારના સપ્લાય બાદ પાણી વિતરણ બંધ રહેશે
અમદાવાદના અનેક વિસ્તારોમાં 16 નવેમ્બરે પાણીકાપ: ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સવારના સપ્લાય બાદ પાણી વિતરણ બંધ રહેશે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના ઉત્તર-પશ્ચિમ (North-West) અને દક્ષિણ-પશ્ચિમ (South-West) ઝોનમાં પાણી પુરવઠા અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ આગામી ૧૬ નવેમ્બરના […]
