પોલિટિક્સ બ્રેકિંગ ન્યૂઝ ભારતનો લલકાર મહાનગરનો લલકાર

PM મોદીની દેશવાસીઓને મોટી ભેટ

નેશનલ / રેલવે બ્રેકિંગ:

દેશના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યંત મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે વડાપ્રધાન મોદીએ દિલ્હી-વારાણસી-ગુવાહાટી નોર્ધન બુલેટ ટ્રેન કોરિડોર ને મંજૂરી આપી દીધી છે.

 સમયની મોટી બચત અને હાઇ-સ્પીડ સફર:

આશરે ૮૦૭ કિલોમીટરનું અંતર ધરાવતા આ મહત્વપૂર્ણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી મુસાફરી અત્યંત ઝડપી બનશે. આ ટ્રેન શરૂ થવાથી નવી દિલ્હીથી આગ્રા માત્ર ૧ કલાકમાં અને વારાણસી માત્ર ૩.૩૦ કલાકમાં પહોંચી શકાશે. આ હાઇ-સ્પીડ ટ્રેન સુવિધાથી મુસાફરોનો ૧૦ કલાકથી વધુનો કિંમતી સમય બચશે.

 કયાં કયાં શહેરો જોડાશે?

આ કોરિડોર દિલ્હીથી શરૂ થઈને આગ્રા, કાનપુર, લખનૌ, અયોધ્યા, પટના અને સિલીગુડી થઈને સીધા ગુવાહાટીને જોડશે, જેનાથી ઉત્તર અને પૂર્વ ભારતના વિકાસને નવો વેગ મળશે.

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »