બ્રેકિંગ ન્યૂઝ લાઇફસ્ટાઇલ ભારતનો લલકાર

ભારતીય શેરબજારમાં સોનેરી સવાર

બિઝનેસ / માર્કેટ બ્રેકિંગ:

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે, જેનાથી સમગ્ર શેરબજાર હરખાઈ ઉઠ્યું છે.

 સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો:

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ ૭૧૮ પોઈન્ટના શાનદાર વધારા સાથે ૭૫,૧૭૮ ના સ્તરે ખુલ્લો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી ૧૬૯ પોઈન્ટ વધીને ૨૩,૨૨૨ ના મહત્વપૂર્ણ સ્તરે પહોંચ્યો હતો.

 રિલાયન્સ શેરમાં તેજીનું ટ્રેક્શન:

બજાર ખૂલવાની સાથે જ હેવીવેઇટ ગણાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આશરે ૫ ટકા જેટલો મજબૂત વધારો નોંધાયો હતો, જેના કારણે બજારને મોટો ટેકો મળ્યો છે. શરૂઆતી કારોબારમાં જ રોકાણકારોમાં ભારે ઉત્સાહ અને ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »