પોલિટિક્સ બ્રેકિંગ ન્યૂઝ ગ્લોબલ ન્યૂઝ

વિદેશ મંત્રી એસ. જયશંકરની મોટી રાજદ્વારી બેઠકો:રશિયા,પોલેન્ડ અને દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રીઓ સાથે એટલાન્ટામાં મુલાકાત!

ઈન્ટરનેશનલ / ડિપ્લોમસી બ્રેકિંગ:

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે અમેરિકાના એટલાન્ટા ખાતે રશિયા, પોલેન્ડ અને દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠકો યોજીને વૈશ્વિક મંચ પર ભારતનું રાજદ્વારી વજન ફરી એકવાર સાબિત કર્યું છે.

 વૈશ્વિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા:

આ મહત્વપૂર્ણ મુલાકાતો દરમિયાન યુક્રેન સંઘર્ષ, પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) તેમજ ખાડી વિસ્તારની વર્તમાન તણાવપૂર્ણ સ્થિતિ સહિતના તમામ પ્રમુખ આંતરરાષ્ટ્રીય અને બહુપક્ષીય વિષયો પર ગંભીરતાથી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

 દ્વિપક્ષીય સંબંધોને આપ્યો વેગ:

ત્રણેય દેશોના વિદેશ મંત્રીઓ સાથેની બેઠકમાં વૈશ્વિક પરિસ્થિતિની સમીક્ષા સાથે પરસ્પર આર્થિક, વ્યાપારી અને સુરક્ષા સહયોગને વધુ મજબૂત કરવાના મુદ્દે વિચારોનું સફળતાપૂર્વક આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું.

You may also like

NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
લાઇફસ્ટાઇલ ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ધર્મનો લલકાર

ક્રેડિટ કાર્ડ લિમિટ વધારવાના નામે ફ્રોડ

બેંક અધિકારીઓ તરીકે ઓળખ બનાવીને ફોન કરે છે; OTP છેતરપિંડીથી કેવી રીતે બચવું તે જાણો
Translate »