બ્રેકિંગ ન્યૂઝ ભારતનો લલકાર

બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર

પરીક્ષાઓનો પ્રારંભ: ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાઓ આગામી ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૭ થી શરૂ થશે.  

 પરીક્ષાનો સમય: તમામ પેપરોનો સમય સવારે ૧૦:૩૦ વાગ્યાથી શરૂ થશે.

 વિશેષતા: વિદ્યાર્થીઓને પરીક્ષાના વિષયો વચ્ચે પૂરતો સમય મળે અને કોઈપણ બે પરીક્ષા એક જ દિવસે ન અથડાય તે માટે ૪૦ હજારથી વધુ વિષયોના કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને આ ટાઇમટેબલ તૈયાર કરવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓ CBSE ની સત્તાવાર વેબસાઇટ પર જઈને વિષયવાર સંપૂર્ણ ડેટાશીટ ડાઉનલોડ કરી શકે છે.

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »