GCAS Admission 2026: વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, હવે નજીકની કોલેજમાં જઈને ફ્રીમાં ભરાવી શકશો એડમિશન ફોર્મ, સાયબર કાફેમાં ન જવા અપીલ
ગાંધીનગર: ગુજરાતમાં સરકારી અને ખાનગી કોલેજોમાં પ્રવેશ માટેની GCAS (Gujarat Common Admission Service) પોર્ટલની પ્રક્રિયામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં થતી મુશ્કેલીઓ અને સાયબર કાફેમાં થતી ભૂલોને રોકવા માટે હવે રાજ્યની તમામ કોલેજોને જ સૂચના આપવામાં આવી છે કે તેઓ વિદ્યાર્થીઓને ફોર્મ ભરી આપવામાં મદદ કરે. નજીકની કોલેજમાં ફ્રી સુવિધા, સાયબર કાફેથી […]

