NRI અમદાવાદ ગુજરાતનો લલકાર

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સનો એક્શન: શારજાહથી આવેલા મુસાફર પાસેથી ₹60 લાખનું દાણચોરીનું સોનું ઝડપાયું, ટ્રોલી બેગમાં છુપાવ્યા હતા હૂક

  • June 11, 2026
  • 0 Comments

અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVP) એરપોર્ટ પર સોનાની હેરાફેરી કરનારાઓ સામે કસ્ટમ્સ વિભાગે લાલ આંખ કરી છે. શારજાહથી અમદાવાદ આવેલી ફ્લાઈટના એક ભારતીય મુસાફરને એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) અને કસ્ટમ્સની ટીમે ગ્રીન ચેનલ પરથી દબોચી લીધો હતો. આ મુસાફર પાસેથી આશરે ₹૬૦ લાખની કિંમતનું ૬૦૦ ગ્રામ સોનું મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી […]

ખાખીની ખટપટ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

અમદાવાદ પોલીસમાં ખળભળાટ: ‘લેડી સિંઘમ’નો આતંક, ‘ભા’ની દાદાગીરી અને કોલ સેન્ટરોના ‘ગુરુ’ બનેલા PSIની અંદરની વાત

  • June 10, 2026
  • 0 Comments

‘લેડી સિંઘમ’નો ફુલ પાવર: કામમાં શૂન્ય, પણ સાહેબગીરીમાં સુપરહીરો! અમદાવાદના એક પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થાન પાસે આવેલા પોલીસ સ્ટેશનમાં આજકાલ એક અનોખી ‘લેડી સિંઘમ’ની રીતસરની ધાક ચાલે છે! કામ ભલે શૂન્ય હોય, પણ સાહેબગીરી 100 ટકા. આખો દિવસ માત્ર હુકમો છોડવા અને કામ ન થાય તો સ્ટાફને હડધૂત કરવો એ જ એમની મુખ્ય સત્તાવાર ફરજ બની […]

અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

BREAKING: અમદાવાદમાં PCBનો મોટો સપાટો, દાસ્તાન સર્કલ પાસે ટ્રાફિક જામ કરીને કરોડોનો દારૂ ભરેલું કન્ટેનર આંતર્યું, ₹1.34 કરોડનો મુદ્દામાલ જપ્ત

  • May 30, 2026
  • 0 Comments

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતા વધુ એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. અમદાવાદના નિકોલ રિંગ રોડ પર આવેલા દાસ્તાન સર્કલ પાસેથી પીસીબી (પોલીસ કમિશનર ગુપ્તચર શાખા) ની ટીમે મોડી રાત્રે એક હાઈવોલ્ટેજ ઓપરેશન પાર પાડીને વિદેશી દારૂથી ખિચોખિચ ભરેલું આખું કન્ટેનર ઝડપી પાડ્યું છે. પોલીસે આ રેડ દરમિયાન કુલ ₹૧.૩૪ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં […]

અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad ક્રાઈમ બ્રાન્ચનો AI માસ્ટરસ્ટ્રોક: 34 વર્ષ જૂના ‘ફરજાના મર્ડર મિસ્ટ્રી’માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે પુરાવ્યો પ્રાણ

  • May 11, 2026
  • 0 Comments

શહેરના ગુનાખોરીના ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું છે કે, સાડા ત્રણ દાયકા જૂની હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે અત્યાધુનિક ટેક્નોલોજીનો સહારો લીધો હોય. વટવાના કુતુબનગરમાં ૧૯૯૨માં થયેલી ફરજાનાની હત્યાનો ભેદ ઉકેલવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે AI (Artificial Intelligence), DNA સાયન્સ અને જૂની બાતમી – આ ત્રણેયનો ઉપયોગ કરીને એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. AI થી […]

અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad: ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે લાખોની સ્પોર્ટ્સ બાઈક ચોરતી ‘લબરમુછિયા’ ટોળકી ઝડપાઈ, માઉન્ટ આબુમાં કરતા હતા સ્ટંટ

  • May 5, 2026
  • 0 Comments

અમદાવાદ: અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઈક ચોરી થવાની ફરિયાદો ઉઠી હતી. આ મામલે ઝોન-1 LCB એ મોટી સફળતા મેળવીને સ્પોર્ટ્સ બાઈક ચોરતી એક ટોળકીના ૩ સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી અને ચોરી પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. મોજ-શોખ અને ગર્લફ્રેન્ડ માટે બન્યા ચોર   પોલીસ […]

Translate »