અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad: સરખેજમાંથી Udaipur ની કુખ્યાત ગેંગના બે ખતરનાક ગેંગસ્ટર ઝડપાયા; બંને પર હતું ₹10,000 નું ઈનામ

  • April 27, 2026
  • 0 Comments

શહેરની LCB Zone-7 ની ટીમે એક ગુપ્ત ઓપરેશન પાર પાડીને રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી ગેંગવોર અને સનસનાટીભર્યા હત્યા કેસના બે કુખ્યાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. સરખેજ વિસ્તારમાંથી પકડાયેલા આ બંને ગેંગસ્ટરો પર ઉદયપુર પોલીસ દ્વારા ₹10,000 Reward જાહેર કરવામાં આવ્યું હતું. ઉદયપુર ગેંગવોરના મુખ્ય સૂત્રધારો ગુજરાતમાં છુપાયા હતા 7મી એપ્રિલના રોજ ઉદયપુરના બિચ્છુ ઘાટી વિસ્તારમાં વર્ચસ્વ […]

અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

અમદાવાદના ઇતિહાસમાં એપ્રિલમાં ત્રીજી વાર રેકોર્ડબ્રેક 44.8 ડિગ્રી તાપમાન; રવિવારે મતદાનના દિવસે જ કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત

  • April 27, 2026
  • 0 Comments

અમદાવાદ: શહેરમાં રવિવારે Election Day ના દિવસે જ કુદરતે પોતાનો કહેર વરસાવ્યો છે. અમદાવાદના ઇતિહાસમાં એપ્રિલ મહિનામાં ત્રીજી વાર ગરમીનો પારો 44.8 ડિગ્રીએ પહોંચી જતાં રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું છે. અસહ્ય Heatwave ને કારણે મતદાન મથકો પર બપોરના સમયે મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી. તાપમાનના આંકડાએ તોડ્યા રેકોર્ડ હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલના જણાવ્યા મુજબ, શહેરના […]

અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad: શ્યામલ ચાર રસ્તા પાસે Shangrila-2 Arcade માં ભીષણ આગ; જિમમાં ફસાયેલા 30 લોકોનું ફિલ્મી ઢબે Rescue, અનેક વાહનો બળીને ખાખ

  • April 27, 2026
  • 0 Comments

શહેરના પોશ ગણાતા શ્યામલ વિસ્તારમાં આજે સવારે એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ છે. શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા Shangrila-2 Arcade માં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂ થઈને સીધી ઉપરના માળે આવેલા HR Fitness Gym સુધી ફેલાઈ ગઈ હતી, જેને પગલે અફરાતફરી મચી ગઈ હતી. જિમમાં […]

ભાવનગર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

મહુવામાં ચૂંટણી વચ્ચે લોહીયાળ ખેલ: ખારા વિસ્તારમાં 26 વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા

  • April 27, 2026
  • 0 Comments

મહુવા: ભાવનગરના મહુવામાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના ખારા વિસ્તારમાં એક 26 વર્ષીય નવયુવાનની અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે Brutal Murder કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ખેલાયો લોહીયાળ ખેલ મળતી માહિતી મુજબ, મહુવાના ખારા વિસ્તારમાં રહેતા Samirbhai […]

અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad: મેમનગરના સામ્રાજ્ય ફ્લેટમાં વૃદ્ધ મજૂરની નિર્મમ હત્યા; સીસીટીવી અને લોહીના છાંટાએ ખોલ્યો ભેદ, ફ્લેટનો રહીશ જ નીકળ્યો હત્યારો?

  • April 22, 2026
  • 0 Comments

શહેરના મેમનગર વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાં આજે વહેલી સવારે લોહીલુહાણ હાલતમાં એક વૃદ્ધનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૂળ ગોધાવીના અને છેલ્લા 25 વર્ષથી અહીં છૂટક મજૂરી કરતા 55 વર્ષીય કાનજીભાઈની Brutal Murder કરવામાં આવી હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. રાત્રે 2 વાગ્યે ખેલાયો લોહીયાળ ખેલ પોલીસની પ્રાથમિક તપાસ […]

અમદાવાદ ખાખીની ખટપટ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ખાખીની ખટપટ: ક્યાંક બડે મિયાં છોટે મિયાંનો તરખાટ, અધિકારીઓને બાટલીમાં ઉતારવામાં માહેર સાહેબની હાઈ-પ્રોફાઈલ એન્ટ્રી! ગુનેગારોના ‘બ્રાન્ડ એમ્બેસેડર’ બનેલા PSIનો તોડપાણીમાં ગોલ્ડ મેડલ!

  • April 21, 2026
  • 0 Comments

વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક […]

અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

અમદાવાદની સ્કૂલમાં ખતરનાક ‘Compass Attack’: બે વિદ્યાર્થીના ઝઘડામાં વચ્ચે પડેલા નિર્દોષ કિશોરની આંખમાં પરિકર ભોંકી દીધું, ગંભીર ઇજા બાદ ઓપરેશન

  • April 21, 2026
  • 0 Comments

શહેરના નારોલ વિસ્તારમાં આવેલી Isanpur Public School માં વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ધોરણ-8 માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓની લડાઈમાં વચ્ચે પડેલા એક અન્ય વિદ્યાર્થીની આંખમાં ઉશ્કેરાયેલા સાથી વિદ્યાર્થીએ Compass (પરિકર) મારી દેતા ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટના બાદ વિદ્યાર્થીની દ્રષ્ટિ ગુમાવવાનું જોખમ હોવાથી તેને Civil Hospital માં દાખલ કરી તાત્કાલિક […]

ધર્મનો લલકાર અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

આશારામ આશ્રમ ટ્રસ્ટને મોટો ઝટકો: ગુજરાત હાઈકોર્ટે વચગાળાની રાહત નકારી, 45,000 ચોરસ મીટર જમીન પરત લેવાનો માર્ગ મોકળો

  • April 17, 2026
  • 0 Comments

અમદાવાદ: અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી અબજોની જમીન મામલે ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટ ની ડિવિઝન બેન્ચે આસારામ આશ્રમ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી છે. આ સાથે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ની બાજુમાં આવેલી અંદાજે 45,000 ચોરસ મીટરથી વધુની પ્રાઇમ જમીન પરત લેવાની રાજ્ય સરકારની કાર્યવાહીને લીલી ઝંડી મળી ગઈ છે. GPS […]

રાજકોટ યુટિલિટી ગ્લોબલ ન્યૂઝ અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

હવામાન અપડેટઃ રાજકોટ 41.9 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમ, માવઠાની આગાહી

  • April 17, 2026
  • 0 Comments

અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. આગામી 19 અને 20 એપ્રિલના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં Unseasonal Rain (માવઠું) થવાની શક્યતા છે. જોકે, હાલમાં મોટા ભાગના શહેરોમાં હિટવેવ જેવી સ્થિતિ છે અને ગરમીનો પારો 40°C ને પાર પહોંચી ગયો છે. રાજકોટમાં સૌથી વધુ તાપમાન ગઈકાલે રાજ્યના 4 શહેરોમાં તાપમાન […]

ભાવનગર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar: ડુંગળીના ડીહાઈડ્રેશન પ્લાન્ટમાં ચાલતી Fake Liquor Factory ઝડપાઈ; સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને ભાવનગર Parole Furlough Squad એ પાડ્યો દરોડો

  • April 16, 2026
  • 0 Comments

ભાવનગરના મહુવા તાલુકામાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહુવાના હરીપરા રોડ પર આવેલા એક ડુંગળી પીલવાના Dehydration Plant ના પાછળના ભાગે ધમધમતી Fake Liquor Factory નો પર્દાફાશ થયો છે. આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક પોલીસને આ અંગે કોઈ ગંધ સુધ્ધાં આવી નહોતી, ત્યારે ભાવનગરની ટીમે દરોડો પાડી આખા રેકેટને ખુલ્લું પાડ્યું છે. […]

Translate »