આશારામ આશ્રમ ટ્રસ્ટને મોટો ઝટકો: ગુજરાત હાઈકોર્ટે વચગાળાની રાહત નકારી, 45,000 ચોરસ મીટર જમીન પરત લેવાનો માર્ગ મોકળો
અમદાવાદ: અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી અબજોની જમીન મામલે ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટ ની ડિવિઝન બેન્ચે આસારામ આશ્રમ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી છે. આ સાથે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ની બાજુમાં આવેલી અંદાજે 45,000 ચોરસ મીટરથી વધુની પ્રાઇમ જમીન પરત લેવાની રાજ્ય સરકારની કાર્યવાહીને લીલી ઝંડી મળી ગઈ છે. GPS […]
