અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad ક્રાઈમ બ્રાન્ચનો AI માસ્ટરસ્ટ્રોક: 34 વર્ષ જૂના ‘ફરજાના મર્ડર મિસ્ટ્રી’માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે પુરાવ્યો પ્રાણ

  • May 11, 2026
  • 0 Comments

શહેરના ગુનાખોરીના ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું છે કે, સાડા ત્રણ દાયકા જૂની હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે અત્યાધુનિક ટેક્નોલોજીનો સહારો લીધો હોય. વટવાના કુતુબનગરમાં ૧૯૯૨માં થયેલી ફરજાનાની હત્યાનો ભેદ ઉકેલવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે AI (Artificial Intelligence), DNA સાયન્સ અને જૂની બાતમી – આ ત્રણેયનો ઉપયોગ કરીને એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. AI થી […]

Ahmedabad Crime News Hirawadi CCTV અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad Crime News: હીરાવાડીમાં લુખ્ખા તત્વોનો આતંક, ઓફિસમાં હુમલો

  • April 29, 2026
  • 0 Comments

Ahmedabad Crime News: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા છે. શહેરના હીરાવાડી વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ એક ઓફિસમાં ઘૂસીને ભારે આતંક મચાવ્યો હતો. આ Crime News ની વિગતો મુજબ, ઓફિસમાં બેઠેલા નિર્દોષ યુવાન પર લુખ્ખા તત્વોએ લાકડીઓ વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. જાહેરમાં આતંક અને […]

અમદાવાદ ખાખીની ખટપટ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ખાખી ની ખટપટ : ‘લાંચિયા’ સાહેબ ફરી ટેકનોલોજી ના સિંહાસને!, બીમારીનું બહાનું અને અમેરિકાના પ્રવાસે, કાયદાનો ડર અને પાંચ લાખનો તોડ

  • April 28, 2026
  • 0 Comments

છુક છુક ગાડીમાં ફરીને, કૂતરાં રમાડીને કંટાળેલા PIને ફરી મળ્યું મનગમતું પોસ્ટિંગ ! ટેકનોક્રેડ ગુનેગારો પર વોચ રાખતી એક એજન્સીના પોલીસ ઈન્સ્પેક્ટર પર સાત આંકડામાં લાંચ માગવામાં આવી હતી. જોકે પીઆઈ તો બચી ગયા પણ તેમના સાગરિતો લાંચ લેતા ઝડપાયા હતા. આ લાંચકાંડ બાદ પીઆઈની એજન્સીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. એક મહિનો તો તેમનું ક્યાંય […]

અમદાવાદ ટ્રેંડિગ ન્યૂઝ

Chandkheda: ઢોસાકાંડમાં નવો વળાંક: માતા-પિતાનો થશે લાઇ ડિટેક્ટર ટેસ્ટ, FSL રિપોર્ટ પર સૌની નજર

  • April 13, 2026
  • 0 Comments

અમદાવાદ: ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ બે માસૂમ બાળકીઓના મોતના રહસ્યમય કિસ્સામાં તપાસનો ધમધમાટ તેજ થયો છે. પરિવારના સભ્યોના નિવેદનોમાં જોવા મળતી વિસંગતતાને પગલે હવે પોલીસે આ કેસ ઉકેલવા માટે સાયન્ટિફિક પદ્ધતિઓનો સહારો લેવાનું નક્કી કર્યું છે. માતા-પિતાની શંકાસ્પદ ભૂમિકા? પોલીસે પિતા વિમલ પ્રજાપતિ અને માતા ભાવનાના નિવેદનોમાં રહેલી વિસંગતતાઓને પગલે બંનેનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ (Polygraph […]

સુરત મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surat News: ફેસબુકમાં સ્ટોરી મુકતાં જ ભાંડો ફૂટ્યો, લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ

  • March 18, 2026
  • 0 Comments

સુરતમાં હીરા પેઢીના મેનેજર સાથે 1.70 લાખ રૂપિયા લઈ લગ્ન કરનાર લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો છે. આશ્ચર્યજનક રીતે, આ સમગ્ર કૌભાંડ ફેસબુક પર અપલોડ થયેલા ફોટાઓથી બહાર આવ્યું હતું.અમરેલી જિલ્લાના ધારીના વતની અને હાલ પાસોદરામાં રહેતા 43 વર્ષીય વિપુલ ટીંબડિયાએ 2 ઓક્ટોબર 2025ના રોજ સોનલ સંદીપ ચૌહાણ સાથે અશ્વિનીકુમાર મહાદેવ મંદિરમાં સાદાઈથી લગ્ન કર્યા […]

ગાંધીનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Patan News : લુખ્ખાઓના આતંકથી પોલીસે મેદાન છોડ્યું, એક PI, ASI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ

  • March 17, 2026
  • 0 Comments

પાટણ જિલ્લાના જીલીયા ફાર્મમાં મોડી રાત્રે અસામાજિક તત્વોનું હિંસક ટોળું ત્રાટક્યું હતું અને અંદાજે 20થી વધુ લુખ્ખાઓએ લાકડીઓ અને હથિયારો સાથે ફાર્મ હાઉસ પર હુમલો કરી તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. જ્યારે પોલીસે ઘટનાની જાણ થતાં ત્યાં પહોંચી ત્યારે આ ટોળાએ પોલીસ પર જ હુમલો કર્યો હતો. જેથી પોલીસ અસામાજિક તત્વોના ડરથી મેદાન છોડીને ભાગી […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ખાખીની ખટપટ: જીતુની જીત, હરપાલનો આનંદ અને IPSના આશિર્વાદથી PSIના ખાનગી માણસોનો હાહાકાર

  • March 16, 2026
  • 0 Comments

વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ખાખીની ખટપટ: નિવૃત્તિ પછી પણ વહીવટનો ખેલ: ખાખીના પૂર્વ ‘ખેલાડી’ અને જુવાન જોડીદારનો પશ્ચિમ વિસ્તારમાં આતંક!

  • March 10, 2026
  • 0 Comments

વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક […]

ગાંધીનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: વિદેશમાં નોકરીના બહાને યુવકોને સાયબર ફ્રોડમાં ધકેલતી ગેંગના બે આરોપી ઝડપાયા

ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સાયબર ઠગાઈ સાથે સંકળાયેલી ગેંગનો ભંડાફોડ કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. મળેલી માહિતી મુજબ આરોપીઓ બેરોજગાર યુવકોને વિદેશમાં ઊંચા પગારની નોકરીનો લાલચ આપી તેમને કોમ્બોડિયા, મ્યાનમાર અને લાઓસ જેવા દેશોમાં લઈ જતા હતા. સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સને મળેલી માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. […]

NRI ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર કરાયુ, 95 ઉમેદવારોને વેઈટિંગ લિસ્ટમાં મુકાયા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ભરતી પ્રક્રિયાના અંતિમ પરિણામની જાહેરાત કરી છે.જાહેરાત ક્રમાંક GPRB/202324/1 હેઠળ કુલ 472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 472 જગ્યાઓ માટે પ્રથમ તબક્કામાં 4 લાખ 60 હજારથી વધુ ઉમેદવારો જોડાયા હતા. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાયેલા શારીરિક કસોટીથી લગભગ 1 લાખ ઉમેદવારો લેખિત […]

Translate »