Ahmedabad: મેમનગરના સામ્રાજ્ય ફ્લેટમાં વૃદ્ધ મજૂરની નિર્મમ હત્યા; સીસીટીવી અને લોહીના છાંટાએ ખોલ્યો ભેદ, ફ્લેટનો રહીશ જ નીકળ્યો હત્યારો?
શહેરના મેમનગર વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાં આજે વહેલી સવારે લોહીલુહાણ હાલતમાં એક વૃદ્ધનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૂળ ગોધાવીના અને છેલ્લા 25 વર્ષથી અહીં છૂટક મજૂરી કરતા 55 વર્ષીય કાનજીભાઈની Brutal Murder કરવામાં આવી હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. રાત્રે 2 વાગ્યે ખેલાયો લોહીયાળ ખેલ પોલીસની પ્રાથમિક તપાસ […]
