Truck Accident સુરેન્દ્રનગર મહાનગરનો લલકાર

Surendranagar: સાયલા પાસે ડમ્પરે બાળકીને કચડતા મૃત્યું, ટ્રક પાછળથી અથડાતા પાંચને ઈજા

  • December 1, 2025
  • 0 Comments

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર માર્ગ અકસ્માતના બે બનાવમાં માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે. જ્યારે પાંચ વ્યક્તિને ઈજા પહોંચી છે. સાયલા-સુદામડા રોડ પર ડમ્પરે ગોંડલ તાલુકાની બાળકીને કચડી હતી.જ્યારે બીજા એક બનાવમાં લીંબડી-રાજકોટ હાઈવે પર બલદાણા વચ્ચે અકસ્માત થતાં પાંચ વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. સાયલા-સુદામડા રોડ ૫૨ આવેલા એક પેટ્રોલ પંપના ગ્રાઉન્ડમાં સાડા સાડા ત્રણ વર્ષની બાળકી […]

Surendranagar Canal સુરેન્દ્રનગર મહાનગરનો લલકાર

ધ્રાંગધ્રાઃ ત્રણ દિવસથી મૃતદેહ ન મળતા આખરે NDRF એ ચોથા દિવસે શરૂ કરી શોધખોળ

  • December 1, 2025
  • 0 Comments

ધ્રાંગધ્રાઃ ધ્રાંગધ્રાના જસમતપુર ગામમાંથી પસાર થતી કેનાલમાં છલાંગ લગાવનાર પિતા-પુત્રના મૃતદેહની ચોથા દિવસે પણ શોધખોળ કરવામાં આવી હતી. ચોથા દિવસે એનડીઆરએફની ટીમે કમાન ધ્રાંગધ્રાના જસમતપુર કેનાલમાં ઝંપલાવનાર પિતા-પુત્રની શોધખોળ કરી છે. કેનાલના સાયફનમાં મૃતદેહ ફસાયા હોવાની પુત્રના મૃતદેહના શોધખોળની ત્રણ દિવસની નિષ્ફળ થતાં તપાસ એક દિવસ લંબાવી દેવામાં આવી હતી. મહેશભાઈ દાદરેચા (ઠાકોર)એ પોતાના 09 […]

Surendranagar Limbdi St Bus સુરેન્દ્રનગર મહાનગરનો લલકાર

Surendranagar: લીંબડીથી કચ્છ-અમદાવાદની ડાયરેક્ટ બસ શરૂ, ધારાસભ્યએ આપી લીલી ઝંડી

  • December 1, 2025
  • 0 Comments

સુરેન્દ્રનગર-લીંબડીઃ એસટી વિભાગ દ્વારા ક્નેક્ટિવિટીને મજબૂત કરવા માટે સમયાંતરે મોટા નિર્ણય લેવાય છે. ખાસ કરીને નાના સેન્ટરમાંથી મહાનગરને જોડવા શ્રેષ્ઠ સેવા મળી રહે એ માટે બસ સર્વિસ તથા રૂટ વધારવામાં આવે છે. તહેવારના દિવસોમાં વધારાની બસ દોડાવીને ઘસારાને પહોંચી વળવા માટે પગલાં લેવાય છે. લીંબડી એસટી ડેપો દ્વારા અમદાવાદ અને કચ્છ તરફ મુસાફરી કરતા મુસાફરોને […]

Surendranagar Ahmedabad ST સુરેન્દ્રનગર મહાનગરનો લલકાર

Surendranagar: ST બસનું ટાયર ફાટતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, કોઈ જાનહાનિ નહીં

  • December 1, 2025
  • 0 Comments

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરથી અમદાવાદ જતી એસ. ટી. બસનું ટાયર ફાટતા બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવો ચોંટ્યા હતા. બસ ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને બસને રસ્તા પર અટકાવી દીધી હતી. કડુ ગામ પાસે ટાયર ફાટવાની ઘટના બની હતી. આ ઘટના બાદ સુરેન્દ્રનગર એસ.ટી. વિભાગને જાણ કરવામાં આવી હતી. એસ.ટી. બસ રસ્તામાં અટવાઈ હોય એવી આ કોઈ પહેલી ઘટના […]

Porbandar Organic Farming પોરબંદર મહાનગરનો લલકાર

Porbandar: પંથકના ખેડૂતોએ લીધી પ્રાકૃતિક ખેતીની તાલીમ, સ્વદેશી સ્વીકારવા કર્યો સંકલ્પ

  • December 1, 2025
  • 0 Comments

પોરબંદર: પોરબંદર નજીકના કોલીખડા ગામે પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ યોજના હેઠળ તાલુકાના કોલીખડા ગામમાં,પ્રોજેક્ટ ડિરેકટર આત્માના માર્ગદર્શન હેઠળ તાલીમ યોજાઈ હતી.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડુત મિત્રો અને કૃષિપ્રેમીઓ હાજર રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આસીસ્ટન્ટ ટીમ મેનેજર અશ્વિન મોરી દ્વારા કરવામાં આવ્યુ હતુ. પ્રાકૃતિક ખેતીની તાલીમ અંગે […]

Porbandar Marketing yard પોરબંદર મહાનગરનો લલકાર

Porbandar: ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં 36.40 લાખ કિલો મગફળીની ખરીદાઈ

  • December 1, 2025
  • 0 Comments

પોરબંદરઃ પોરબંદર તાલુકામાંથી 21 દિવસમાં 1607 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી છે. સરકારે કુલ 36.40 લાખ કિલો મગફળીની ખરીદી કરી છે. પોરબંદરના માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર કાર્યરત કરાયું હતું જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મગફળીનો પાક ઠલવાયો છે. આ કેન્દ્ર દ્વારા રવિવારથી રોજ 200 ખેડૂતોને વેચાણ માટે જાણ કરી હતી. […]

Translate »