Foreign Liquor અમદાવાદ મહાનગરનો લલકાર

દારૂની ડિલિવરી: ઘેંટા-બકરાના ઊનની આડમાં દારૂની હેરફેર, ₹1.50 કરોડનો જથ્થો જપ્ત

  • December 2, 2025
  • 0 Comments

અમદાવાદઃ 31 ડિસેમ્બર પહેલા જ ગુજરાતમાં એસએમસીએ દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઘટનાએ દારૂબંધીના દાવાની પોલ ખુલી નાખી છે. સરકારના કડક કાયદા અને ‘ઝીરો ટોલરન્સ’ના નારા માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યા છે. તંત્રની આંખ સામે બુટલેગરો દારૂની ડિલિવરી કરી ખુલ્લેઆમ ધંધો કરી રહ્યા છે. બીજી તરફ લોકોમાં ચર્ચા છે કે, સુરક્ષાની […]

Gujarat Winter ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ઠંડીનું જોર વધશેઃ હિમાચલમાં હિમવર્ષાથી તાપમાન ઘટશે, શિતલહેર શરૂ થશે

  • December 2, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ દેશના હવામાન વિભાગે દેશમાં આ વર્ષે કાતિલ ઠંડી પડશે તેવી ચેતવણી આપી છે. શિયાળાની સીઝન ત્રણ મહિના કરતા લાંબી રહેશએ અને વધારે ઠંડી પડશે.જમ્મુ-કાશ્મીર, હિમાચલ, લદાખ, ઉત્તરાખંડના કેટલાય વિસ્તારોમાં બરફવર્ષા થતાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેની અસર સમગ્ર દેશમાં થવાની છે. ખાસ કરીને પશ્ચિમના રાજ્યોમાં ઠંડી વધશે. કેદારનાથમાં તો તાપમાનનો પારો ગગડીને 10 […]

Ahmedabad Viratnagar Fire અમદાવાદ મહાનગરનો લલકાર

વિકરાળ આગઃ વિરાટનગર ચાર રસ્તા પાસે આગ લાગતા લાખોનું નુકસાન

  • December 2, 2025
  • 0 Comments

​અમદાવાદ: અમદાવાદ શહેરના વિરાટનગર ચાર રસ્તા નજીક આવેલા એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ફાટી નીકળતા દૂર-દૂર સુધી ધુમાંડા જોવા મળ્યા છે. થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નારોલ-નરોડા હાઇવે પર સ્થિત વ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં લાગેલી આગે જોતજોતામાં 18 જેટલી દુકાનોને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. ​પ્રાથમિક માહિતી અનુસાર, આ આગની શરૂઆત કોમ્પ્લેક્સની 5 દુકાનમાંથી થઈ […]

Ahmedabad Vastrapur Lake અમદાવાદ મહાનગરનો લલકાર

તળાવ નવા લૂકમાંઃ 7 ડિસેમ્બરથી તળાવ લોકો માટે ખુલશે, 3 વ્યૂઈંગ ગેલેરીમાંથી દેખાશે આખું વસ્ત્રાપુર

  • December 2, 2025
  • 0 Comments

અમદાવાદઃ વસ્ત્રાપુર તળાવના રીનોવેશનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. તળાવ પાસે જ ગાર્ડનથી લઈને પેટ ડોગ માટે ખાસ ઝોન તૈયાર કરવામાં આવ્યો છે. એન્ટ્રી ફી 10 રૂપિયા રાખવામાં આવી છે. આ તળાવ 7 ડિસેંબરથી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. રીનોવેશન પ્રોજેક્ટમાં તળાવના ત્રણ નવા ગેઈટ તૈયાર કરવામાં આવ્યા છે. ગેઈટ પાસે જ ફૂવારા મૂકવામાં આવ્યા […]

Govt wants Sanchar Saathi mandatory યુટિલિટી ટ્રેંડિગ ન્યૂઝ

ડિજિટલ સુરક્ષાઃ હવેથી દરેક સ્માર્ટફોનમાં સંચાર સાથી એપ ફરજિયાત, ફ્રોડકોલ-IMEI ની અપડેટ મળશે

  • December 2, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ ટેલિકોમ વિભાગે તમામ મોબાઇલ હેન્ડસેટ ઉત્પાદકો અને આયાતકારોને 90 દિવસની અંદર ‘સંચાર સાથી’ એપ પ્રિ-ઈન્સ્ટોલ કરવાની સૂચના આપી છે. આ એપ્લિકેશનને ડિલિટ કરી શકાશે નહીં અને ડીએક્ટિવેટ પણ કરી શકાશે નહીં. દેશમાં વધી રહેલા સાયબર ક્રાઈમને ડામવા માટે અને લોકોને ડિજિટલી સુરક્ષિત રાખવા માટે ટેલિકોમ વિભાગે આ નિર્ણય કર્યો છે. તારીખ 28 નવેમ્બરના […]

Ahmedabad Railways Station અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

અમદાવાદઃ ખેડૂતે ટ્રેનમાં બોંબ મૂક્યો હોવાનો ફોન કર્યો, રેલવે સ્ટેશન પર દોડધામ

  • December 2, 2025
  • 0 Comments

અમદાવાદઃ ટેકાના ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે. સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. મગફળી વેચવાના મુદ્દે મૂળ જામનગરના ધ્રોલના રહેવાસી રવિરાજસિંહ જાડેજાએ વેરાવળ જબલપુર એક્સપ્રેસમાં બોંબ મૂક્યો હોવાનું 100 નંબર પર ફોન કરીને જણાવ્યું હતું.જે કોલ મળતા જ પોલીસ ટીમ યુદ્ધના ધોરણે રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ […]

સુરત મહાનગરનો લલકાર

Surat: સહારા દરવાજા પાસે બ્રિજ પર BRTS બસ રેલિંગ સાથે અથડાઈ

  • December 1, 2025
  • 0 Comments

સુરતઃ સુરત શહેરના સહારા દરવાજા પાસે બ્રિજ પર BRTS બસ રેલિંગ સાથે અથડાઈ હતી. રિંગરોડ ફ્લાયઓવર પર બસનો અકસ્માત થતાં બસ બ્રિજથી નીચે ખાબકડા ખાબકતા બચી હતી. આ ગંભીર અકસ્માતને કારણે બેસમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. થોડા સમય માટે બૂમાબૂમ થઈ ગઈ હતી. ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસનો કાચ નીચે પડતાં તૂટી ગયો […]

Ahmedabad Crime અમદાવાદ મહાનગરનો લલકાર

ડ્રગ્સનું દુષણઃ અખબારનગરમાં રહી બંટી-બબલી કરી રહી હતી ડ્રગ્સનો વેપલો, યુપી ક્નેક્શન ખુલ્યું

  • December 1, 2025
  • 0 Comments

અમદાવાદઃ રાજ્યમાંથી ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત છે. ડ્રગ્સને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સ સાથે એક દંપતિ ઝડપાયું છે. શહેરના વાડજ વિસ્તારમાં અખબાર નગર પાસે રહેતા કમલેશ બિશ્નોઈ અને રાજેશ્વરી પાસેથી પોલીસે ₹35,77,500 ની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. ગુજરાતમાંથી પકડાયેલા આ ડ્રગ્સનું ક્નેક્શન રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધી નીકળ્યું છે. આ પતિ-પત્નીમાંથી […]

Surat Bike Accident સુરત મહાનગરનો લલકાર

Surat Crime: અકસ્માતના બે દિવસ પહેલા સ્વર્ગ અને મોતની વાત કરનાર બાઈક રાઈડરનું મૃત્યું

  • December 1, 2025
  • 0 Comments

સુરતઃ સુરત શહેરના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર પ્રિન્સ પટેલનું બાઈક અકસ્માતમાં મૃત્યું થયું છે. અકસ્માત એટલો દર્દનાક હતો કે, રસ્તા પર યુવાનના માંસના ટુકડા પડ્યા હતા. સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે, અકસ્માત થયો એના બે દિવસ પહેલા પ્રિન્સ મોત અને સ્વર્ગની વાત કરતો હતો. આ મુદ્દે સોશિયલ મીડિયા પર એણે એક રીલ પોસ્ટ […]

Chotila jasdan highway સુરેન્દ્રનગર મહાનગરનો લલકાર

Surendranagar: ચોટીલા હાઈવે પરથી રેતીચોરીના આઠ ડમ્પર ઝડપાયા, ખનન માફિયાઓને પકડવા તપાસ શરૂ

  • December 1, 2025
  • 0 Comments

સુરેન્દ્રનગરઃ નેશનલ હાઈવે પર ગેરકાયદેસર રીતે ખનન કરેલી રેતીની હેરફેર કરતા આઠ ડમ્પરને પોલીસે પકડી પાડ્યા છે. ચોટીલા-જસદણ નેશનલ હાઈવે પરથી આઠ ડમ્પર ચાલકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. તારીખ 1 ડિસેમ્બર 2025ના રોજ ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે લાખણકા ગામે અલખધણી હોટલ પાસેથી તપાસ […]

Translate »