Tamilnadu: ‘થલાપતિ’નો વિજય: શું ગર્લફ્રેન્ડ તૃષા કૃષ્ણનનું ‘લેડી લક’ કામ કરી ગયું? ચૂંટણી જીત્યા બાદ લગ્નની અફવાઓ તેજ
ચેન્નઈ: દક્ષિણ ભારતના સુપરસ્ટાર થલાપતિ વિજયે ફિલ્મી પડદે ધૂમ મચાવ્યા બાદ હવે રાજકારણના મેદાનમાં પણ હીરોની જેમ એન્ટ્રી કરી છે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં વિજયની પાર્ટી TVK એ ૧૧૦થી વધુ બેઠકો પર જીત મેળવીને સૌને ચોંકાવી દીધા છે. જોકે, આ ઐતિહાસિક જીતની સાથે વિજયના અંગત જીવન અને એક્ટ્રેસ તૃષા કૃષ્ણન સાથેના તેમના સંબંધોની ચર્ચાઓએ જોર પકડ્યું […]
