અરવલ્લીથી મોટા સમાચાર: બાયડ-દહેગામ રોડ પર આવેલો ડાભા બ્રિજ બંધ
અરવલ્લી/બાયડ: અરવલ્લી જિલ્લાના બાયડ-દહેગામ રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને ખાસ કરીને ભારે વાહનોના ચાલકો માટે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. ડાભા પાસે વાત્રક નદી પર આવેલા વર્ષો જૂના બ્રિજની ગુણવત્તા નબળી જણાતા તંત્ર દ્વારા તેને ભારે વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા […]
