અમદાવાદ: રખડું છોકરામાંથી કેવી રીતે બન્યો ‘સટ્ટા કિંગ’? અંડરવર્લ્ડ ડોન લતીફ સાથે દુશ્મનીથી લઈને મટકા કિંગ બનવાની કહાની
અમદાવાદ: બુધવારે રાત્રે ૮ વાગ્યે થલતેજ સ્મશાનગૃહમાં સામાન્ય લોકોની સાથે-સાથે મોટા પોલીસ અધિકારીઓ, રાજકારણીઓ અને સટ્ટાબજારના દિગ્ગજોનું ટોળું ઉમટી પડ્યું હતું. આ ભીડ કોઈ સામાન્ય માણસની અંતિમ વિદાય માટે ન હતી, પરંતુ આ એ માણસ હતો જેણે આખા ભારતના સટ્ટા કિંગ રતન ખત્રીનો ધંધો ઓવરટેક કર્યો હતો. આ કહાની છે ફિલ્મી પડદાને પણ ટક્કર મારે […]








