અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

SMCનું મેગા ઓપરેશન: નિકોલમાંથી આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ-સટ્ટા નેટવર્ક ઝડપાયું, 2,188 ડમી એકાઉન્ટ અને ₹324.58 કરોડની ઠગાઈનો પર્દાફાશ

  • June 22, 2026
  • 0 Comments

અમદાવાદ: અમદાવાદ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ દ્વારા દેશવ્યાપી સાયબર પિંક-કોલર ક્રાઈમનો એક અત્યંત ચોંકાવનારો પર્દાફાશ કરવામાં આવ્યો છે. SMC ની ટીમે નિકોલ વિસ્તારમાં દરોડો પાડીને હાઈટેક ઓનલાઈન ક્રિકેટ સટ્ટા અને કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના આંતરરાજ્ય કૌભાંડને આંતરી લીધું છે. આ રેડ દરમિયાન પોલીસે મુખ્ય સૂત્રધાર વિજય કરડાણી સહિત ૧૦ સાયબર ઠગોની રંગેહાથ […]

Translate »