અમદાવાદ ખાખીની ખટપટ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ખાખીની ખટપટ: ક્યાંક બડે મિયાં છોટે મિયાંનો તરખાટ, અધિકારીઓને બાટલીમાં ઉતારવામાં માહેર સાહેબની હાઈ-પ્રોફાઈલ એન્ટ્રી! ગુનેગારોના ‘બ્રાન્ડ એમ્બેસેડર’ બનેલા PSIનો તોડપાણીમાં ગોલ્ડ મેડલ!

  • April 21, 2026
  • 0 Comments

વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક […]

ભાવનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar News: કોળી સમાજની ન્યાય સભાના બેનરો ફાડનારા બે શખ્સોની ધરપકડ

  • January 30, 2026
  • 0 Comments

ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં જયરાજ આહિરને જેલ ભેગો કરાયો છે. આ કેસમાં હવે આગામી પહેલી તારીખે કોળી સમાજ દ્વારા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા માટે લગાવેલા પોસ્ટર ફાડવાનો મામલો સામે આવ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા રાત્રિના સમયે આ પોસ્ટરો ઉખાડી નાંખવામાં આવ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. […]

ભાવનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar News: એક્ટિવા નહીં આપતા જ પાંચ શખ્સોએ એક યુવકને રહેંસી નાંખ્યો

  • January 16, 2026
  • 0 Comments

ભાવનગરમાં છેલ્લા 12 દિવસમાં હત્યાની બીજી ઘટના સામે આવી છે. ગઈકાલે રાત્રે માત્ર એક વાહન નહીં આપવાની બબાલમાં પાંચ શખ્સોએ ભેગા મળીને એક યુવાનને રહેંસી નાંખ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે. […]

Bhavnagar Murder Case ભાવનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar Crime: પતિ જ નીકળ્યો પત્ની-સંતાનોનો હત્યારો, ખાડામાંથી રહસ્ય ખૂલ્યું

  • November 17, 2025
  • 0 Comments

ભાવનગરઃ ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાંથી ગુમ થયેલી એક મહિલા અને બે બાળકોના ગુમ થયા બાદ મૃત્યુંનો ભેદ ભાવનગર પોલીસે ઉકેલ્યો છે. ફોરેસ્ટ કોલોનીમાં એક ખાડામાંથી એક મહિલા અને બે બાળકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. જેમાં ફોરેસ્ટમાં ફરજ બજાવતા પતિ દ્વારા પત્ની અને બાળકો ગુમ થયાની ફરિયાદ પોલીસ ચોપડે કરવામાં […]

ભાવનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar Crime: છરીના ઘા મારીને લગ્નના દિવસે જ યુવતીની હત્યા, સંસાર શરૂ થાય એ પહેલા જ સમાપ્ત

  • November 15, 2025
  • 0 Comments

ભાવનગરઃ ભાવનગર શહેરમાં લગ્નના દિવસે જ યુવતીની હત્યા થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શહેરના પ્રભુદાસ તળાવ પાસે સવારના સમયે યુવતીને છરીના ઘા મારીને મોતને ઘાટ ઊતારવામાં આવી હતી.સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો.પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક પાસે સોનીબેન નામની યુવતીના લગ્ન હતા, જે હિંમતભાઈ જીવાભાઈ રાઠોડની પુત્રી […]

ભાવનગર મહાનગરનો લલકાર

Bhavnagar Crime: મહિલા કોન્સ્ટેબલના ઘરેથી પકડાયો વોન્ટેડ, સગાને સાચવવા જતા નોકરી પર જોખમ

  • November 14, 2025
  • 0 Comments

ભાવનગરઃ સગા સંબંધીઓને સાચવવા ક્યારેક જોખમમાં મૂકી શકે છે. ભાવનગર પોલીસમાં ડ્યૂટી કરતા મહિલા કોન્સ્ટેબલ સાથે આવું જ થયું. ભાવનગર શહેરની ભરતનગર પોલીસે બે મહિલા કર્મચારી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાંથી એક આરોપી વોન્ટેડ હતો અને તપાસ કરતા મહિલા કોન્સ્ટેબલના ઘરેથી દારૂની બોટલ મળી આવી હતી. વોન્ટેડ આરોપી મહિલા કોન્સ્ટેબલનો સગો હતો એ […]

Translate »