રાજકોટ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

મોરબી બ્રેકિંગ: રફાળેશ્વર ગામે નાફેડની મગફળીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 1.59 લાખ બોરીનો જથ્થો જોખમમાં

  • July 4, 2026
  • 0 Comments

મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલા એક કારખાનાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ આગની દુર્ઘટનાને પગલે સરકારી અનાજના મોટા જથ્થા પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે, જેના કારણે વહીવટી તંત્ર અને ફાયર વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. ગુજરાત વેરહાઉસ અને નાફેડની મગફળીનો મોટો જથ્થો મળતી માહિતી અનુસાર, […]

Translate »