Rajkot CCTV Footage રાજકોટ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Rajkot Crime: મહિલાનું ગળું દબાવી, વાળ ખેંચી મુક્કા માર્યા, CCTV વાયરલ

  • December 11, 2025
  • 0 Comments

Rajkot Crime: રાજકોટના શિતલપાર્ક પાસે આવેલી ધ સ્પાયર 2 નામની બિલ્ડિંગની ઓફિસમાંથી મહિલાનો માર મારતો વિડિયો સામે આવ્યો છે. આ સીસીટીવીમાં મહિલા સાથે રહેલો ભાગીદાર મૌલિક નાદપરા મહિલાનું ગળુ દબાવી રહ્યો છે અને ક્રુર માર મારી રહ્યો છે. એટલું જ નહીં ધક્કામુક્કી કરીને આડેધડ મુક્કા મારી રહ્યો છે. મૌલિકે મહિલાની દીકરી સામે થપાટ મારતા મહિલા ઢળી […]

ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

DGCA: ફ્લાઈટ હવે 15 મિનિટ પણ લૅટ હશે તો રીપોર્ટ ફરજિયાત

  • December 11, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ ઈન્ડિગોના ફ્લાઈટ ઓપરેશનમાં આવેલી સમસ્યાઓ બાદ ટેકનિકલ ખામીઓ પર નિયંત્રણ મેળવવા માટે સમગ્ર ઢાંચ બદલાવવા માટે પગલાં લેવાયા છે. ફ્લાઈટમાં સતત વિલંબ, કેન્સલેશન અને સુરક્ષાને લગતા મુદ્દાઓને લઈ DGCAએ કેટલાક નિયમો કડક કર્યા છે. 12 પેજની નવી ગાઈડલાઈન્સ અનુસાર કોઈ પણ નિશ્ચિત ફ્લાઈટના ટેકઓફમાં કોઈ ટેકનિકલ કારણોસર 15 મિનિટથી વધારે વિલંબ થશે તો […]

Jamnagar Civil Hospital ગાંધીનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar: સૌરાષ્ટ્રના 4 સેન્ટર સહિત 14 સરકારી હોસ્પિટલમાં તૈયાર થશે રેન બસેરા

  • December 11, 2025
  • 0 Comments

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રી મંડળની એક ખાસ બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની 14 સરકારી હોસ્પિટલના પરિસરમાં રેન બસેરા તૈયાર કરવામાં આવશે.દર્દીઓના સગા સંબંધીઓને રહેવા-રોકાવવાની મુશ્કેલી હવે નહીં પડે. સેવાદાન ફાઉન્ડેશન અમદાવાદને લીઝ પર જમીન આપવા માટેની અંગે બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પ્રવક્તા […]

Luthra brothers nabbed in Thailand ગ્લોબલ ન્યૂઝ

Goa Club Fire: ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઈલેન્ડમાં ધરપકડ, ગોવા પોલીસને સોંપાશે

  • December 11, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ ગોવાના નાઈટ ક્લબમાં આગ લાગતા 25 લોકોના મૃત્યું થયા હતા. આ અગ્નિકાંડના આરોપી અને ક્લબના માલિક લુથરા બ્રધર્સ ઘટના બાદ ભારત છોડીને થાઈલેન્ડ ભાગી ગયા હતા. એમનો પાસપોર્ટ રદ્દ કરી દેવામાં આવ્યો હતો.આ પછી થાઈલેન્ડ પોલીસે પાસપોર્ટ રદ્દ થયા બાદ આ બન્ને શખ્સોને પકડી પાડી ધરપકડ કરી છે. ગોવા પોલીસે આ અંગેની જાણકારી […]

Food Poisoning dhandhuka અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Food Poisoning: દૂધીનો હલવો લગ્નમાં ખાધા બાદ 170 સંબંધીઓની તબિયત લથડી, ફૂડના સેમ્પલ લેવાયા

  • December 11, 2025
  • 0 Comments

બગોદરાઃ ધોળકાના પોપટપરા વિસ્તારમાં લગ્ન પ્રસંગે દૂધીનો હલવો ખાધા બાદ 170 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. આ તમામ લોકોને 108 મારફતે યુદ્ધના ધોરણે સરકારી હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડાયા હતા.આરોગ્ય વિભાગે ફૂડ સેમ્પલ લઈને વધુ કામગીરી શરૂ કરી દીધી છે. લગ્ન પ્રસંગે 1000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.બપોરના સમયે જમણવાર કરવામાં આવ્યો હતો. ચાર વાગ્યા આસપાસ […]

Surendranagar Accident સુરેન્દ્રનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surendranagar Accident: નોકરી શરૂ ન થઈ એ પહેલાં જિંદગી પૂરી થઈ ગઈ, અકસ્માતમાં 3 યુવકોનાં મોત

  • December 11, 2025
  • 0 Comments

પાટડી-સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પાસે નાનીયાણી ગામે જીવલેણ અકસ્માતમાં બે સગા ભાઈઓનું મૃત્યું થયું છે. આ બંન્ને ભાઈઓ બાઈક પર જઈ રહ્યા હતા એ સમયે આ અકસ્માત થયો હતો. અકસ્માત કરીને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. પાટડી તાલુકાના એરવાડા ગામે સંજય ઠાકોર નામનો યુવક બેચરાજીમાં આવેલી કંપનીમાં […]

ભારતનો લલકાર

UNESCO-દિવાળી અમૂર્ત ધરોહર જાહેર, પ્રકાશનું પર્વ હવે વૈશ્વિક બન્યુંઃ મોદી

  • December 10, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ દિવાળીનું પર્વ ભારતીય સંસ્કૃતિનો મહત્ત્વનો એકભાગ છે.દિવાળી સમગ્ર દેશમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કોએ પોતાની અમૃત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં દિવાળી પર્વને સ્થાન આપ્યું છે. દિલ્લીના લાલ કિસ્સામાં યુનેસ્કોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન યુનેસ્કોએ દિવાળીને ઈન્ટેજિબલ કલ્ચર હેરિટેજ (ICH)ની યાદીમાં સામિલ કરવાનો નિર્ણય લીધો છે. જે દરેક […]

ભારતનો લલકાર

IndiGo Crises: IndiGoના સંકટમાં સ્પાસજેટે તક શોધી, 100 નવી ફ્લાઈટ ઑપરેશનમાં મૂકશે

  • December 10, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ ઈન્ડિગોની ક્રાઈસિસ વચ્ચે સ્પાસજેટે તકનો ફાયદો ઊઠાવ્યો છે. સ્પાસજેટે વિન્ટર સીઝનમાં મુખ્ય કહેવાતા રૂટ પર એરસર્વિસ વધારવાનો નિર્ણય કર્યો છે. વિન્ટર શેડ્યુલ દરમિયાન દરરોજ 100 ફ્લાઈટ શરૂ કરવાનું સ્પાસજેટનું પ્લાનિંગ છે. છેલ્લા બે મહિનામાં સ્પાસજેટે 17 ફ્લાઈટ ઑપરેશન વધાર્યા છે. સ્પાસજેટની ઓથોરિટીએ કહ્યું હતું કે, વિન્ટર સિઝનમાં વધી રહેલી માગને ધ્યાને લેવામાં આવી […]

Tathya Patel Accident Case updates અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Isckon Bridge Accident: અકસ્માત વખતે પોલીસે તથ્યને પકડ્યો હતો તો પિતા હોસ્પિટલ કેવી રીતે લઈ ગયા?

  • December 10, 2025
  • 0 Comments

અમદાવાદઃ ઈસ્કોન બ્રિજ પર 141 કિમીની સ્પીડથી કાર હંકારીને 9 લોકોને કચડી અકસ્માતના કેસમાં આરોપી તથ્ય પટેલ તથા પિતા પ્રજ્ઞેશ પટેલ સામે વધુ એક સાક્ષીએ નિવેદન આપ્યું છે. આ સાક્ષીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, તથ્યની ગાડી એટલી ઓવરસ્પીડમાં હતી કે, અકસ્માત બાદ ગાડીના બોનેટ પર અને આસપાસ મતૃદેહના ખડકલા થઈ ગયા હતા. જો હું ગાડીના […]

Sad Girl ધર્મનો લલકાર

Sunday Holiday: રવિવારે ભૂલથી પણ ન કરતા મહત્ત્વના આ ત્રણ કામ, સુખ-શાંતિ હણાશે

  • December 10, 2025
  • 0 Comments

ધર્મ ડેસ્કઃ અઠવાડિયાના દરેક દિવસનું એક ખાસ મહત્ત્વ હોય છે. દરેક દિવસ કોઈ ગ્રહ અને નક્ષત્ર સાથે સંબંધ ધરાવે છે. નિશ્ચિત દિવસે પૂજા અર્ચના કરવાથી જે તે ગ્રહની પ્રશંસાનું ફળ મળે છે. વ્યક્તિના ધાર્યા કામ પાર પડે છે. જોકે, કેટલાક કાર્યો ન કરવા એ પણ વ્યક્તિના હિતમાં હોય છે. જો એ કરવામાં આવે તો એનું […]

Translate »