FIFA World Cup 2026: આજથી ૪૦ દિવસ સુધી ૪૮ દેશો વચ્ચે ફૂટબોલનો મહાસંગ્રામ, અમેરિકા-કેનેડા-મેક્સિકોમાં રોમાંચક પ્રારંભ
મેક્સિકો સીટી: રમતજગતના સૌથી મોટા મહાકુંભ એટલે કે ‘ફીફા’ (FIFA) વર્લ્ડ કપ ૨૦૨૬નો આજથી ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. ફૂટબોલના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનું આયોજન ત્રણ દેશો – અમેરિકા, કેનેડા અને મેક્સિકોના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આજથી શરૂ થઈને આગામી ૪૦ દિવસ સુધી ચાલનારા આ મહાકાળમાં વિશ્વના ૧૬ જુદા-જુદા શહેરો મેચોની યજમાની […]
