રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ ગાંધીનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News: રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, લઘુતમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો

  • January 7, 2026
  • 0 Comments

રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વ દિશાના પવનો 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો છે, જેના કારણે રાજ્યભરમાં લઘુતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. નલિયામાં સૌથી ઓછું 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું કચ્છના નલિયામાં સૌથી ઓછું 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 13.4, ડીસામાં 11, ગાંધીનગરમાં […]

પોલીસે ડિટેઈન કરેલી સ્કોર્પિયો છોડાવવા માટે ભુજ RTOમાં બોગસ મેમો રજૂ કર્યો મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Kachchh News: પોલીસે ડિટેઈન કરેલી સ્કોર્પિયો છોડાવવા માટે ભુજ RTOમાં બોગસ મેમો રજૂ કર્યો, બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

  • January 7, 2026
  • 0 Comments

વાયોર પોલીસે ડીટેઈન કરેલી સ્કોર્પિયો કારને છોડાવવા માટે ભુજ આરટીઓ કચેરીમાં દયાપર પોલીસનો નકલી મેમો રજૂ કરી નજીવો દંડ ભરીને ગાડી છોડાવવા પ્રયાસ કરાયો હોવાનો મામલો બહાર આવ્યો છે.વાયોર પોલીસે બનાવ અંગે બે શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિયમભંગ બદલ ભરવાપાત્ર દંડની રકમ ભરપાઈ કરવાની મળતી વિગતો મુજબ ૨૬-૦૯-૨૦૨૫ના રોજ વાયોર […]

વડોદરા સેન્ટ્રલ જેલમાં એક કેદીનું મોત વડોદરા મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Vadodara: કોર્ટે ગઈકાલે સજા ફટકારી અને કેદી સેન્ટ્રલ જેલમાં ગયો, તબિયત લથડતા આજે મોત નિપજ્યુ

  • January 6, 2026
  • 0 Comments

વડોદરા સેન્ટ્રલ જેલમાં એક કેદીનું મોત નિપજતા જેલ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ગઈકાલે વડોદરા કોર્ટે તેને ચેક રિટર્ન કેસમાં દોઢ વર્ષની સજા અને દોઢ લાખનો દંડ ફટકાર્યો હતો. જેલમાં ગયાના બીજા જ દિવસે કેદીની તબિયત લથડી હતી જેથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. […]

ભાવનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar News: બગદાણા કેસમાં મહુવાના ઇન્ચાર્જ DYSP રિમાબા ઝાલા પાસેથી ચાર્જ છીનવાયો

  • January 6, 2026
  • 0 Comments

બગદાણામાં નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં કોળી સમાજના નેતાઓએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી.આ બેઠક બાદ SITની રચના કરવાનો આદેશ અપાયો હતો. આ SITની ટીમની ગઈકાલે રેન્જ આઈજી સાથે બેઠક યોજાઈ હતી.ઘટનાને પગલે બગદાણાના પી.આઈ ડી વી ડાંગરને લિવ રિઝર્વમાં મુકાયા બાદ મહુવાના ઇન્ચાર્જ DYSP રિમાબા ઝાલા પાસેથી પણ ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો છે.તળાજાના […]

ફરી અમદાવાદની કોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી મળી અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News: મિરઝાપુર બાદ હવે ભદ્ર કોર્ટ અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

  • January 6, 2026
  • 0 Comments

ગઈકાલે અમદાવાદની મિરઝાપુર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યાર બાદ આજે સુરતની ડિસ્ટ્રીક્ટ કોર્ટને ધમકી મળતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. હવે અમદાવાદની ભદ્ર કોર્ટ અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્મોલ કોઝ કોર્ટને ઈમેલ પર ધમકી આપવામાં આવી છે. આ ધમકીને પગલે સ્થાનિક પોલીસ, ડોગ સ્ક્વોર્ડ, એસઓજી સહિતની ટીમો કોર્ટમાં […]

રાજ્યમાં કચ્છનું નલિયા બન્યું ઠંડુગાર શહેર ગાંધીનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat Weather: રાજ્યમાં કચ્છનું નલિયા બન્યું ઠંડુગાર શહેર, સૌથી ઓછું 7 ડિગ્રી તાપમાન નોંધાયું

  • January 6, 2026
  • 0 Comments

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થતાં જ લોકો ઠંડીથી થથરવા માંડ્યા છે. વહેલી સવારે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. નલિયામાં સૌથી ઓછું 7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં વહેલી સવાર અને રાત્રે ઠંડી વધવાની શક્યતાઓ છે. ગાંધીનગરમાં […]

Huda himmatnagar ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Sabarkantha: આખરે સરકારે HUDAમાં સમાવેલા 11 ગામોને દૂર કર્યા, શહેરી વિકાસ વિભાગે પરિપત્ર જાહેર કર્યો

  • January 2, 2026
  • 0 Comments

સાબરકાંઠાના હિંમતનગરમાં છેલ્લા ચારેક મહિનાથી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી મુદ્દે આંદોલન ચાલી રહ્યું હતું.આ આંદોલનને લઈને તાજેતરમાં જ 11થી વધુ ગામના આગેવાનો અને રાજકીય નેતાઓએ સરકાર સાથે બેઠક કરી હતી ત્યાર બાદ આંદોલનને મોકૂફ રાખવામાં આવ્યુ હતું. હવે આ આંદોલનનો સુખદ અંત આવી ગયો છે. લોકોના આંદોલનનો અંત આવ્યો HUDAમાં સામેલ કરવામાં આવેલા ગામના લોકોના આંદોલનનો […]

somnath Mahadev kartik poonam fair ગુજરાતનો લલકાર

સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં પ્રથમ દિવસે ૧ લાખથી વધુ લોકો ઉમટ્યા

  • November 29, 2025
  • 0 Comments

Gir Somnath: સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં પ્રથમ દિવસે ૧ લાખથી વધુ લોકો ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં ભાવિકોએ સોમનાથદાદાના દર્શન કરીને મેળામાં ભાગ લીધો હતો. સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમા મેળો-2025’નો ભવ્ય પ્રારંભ થયો હતો.આ વર્ષે અચાનક આવેલા ભારે વરસાદને કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ મેળો 1 ડિસેમ્બર 2025 સુધી મેળાનો લાભ લઈ શકાશે. […]

Translate »