તિલક વર્મા ઈજાને કારણે ભારત ન્યૂઝીલેન્ડ સિરિઝમાંથી બહાર થયો રમતગમતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

India Cricket Team: તિલક વર્મા ઈજાને કારણે ભારત ન્યૂઝીલેન્ડ સિરિઝમાંથી બહાર થયો, T20 વર્લ્ડ કપમાં ફીટ થશે?

  • January 8, 2026
  • 0 Comments

આગામી 21 જાન્યુઆરીથી નાગપુર ખાતે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી શરૂ થવાની છે. બીજી તરફ T20 વર્લ્ડ કપ પણ નજીકમાં છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. ટીમના સ્ટાર બેટર તિલક વર્મા આગામી ન્યૂઝીલેન્ડ સામેની સિરિઝમાં નહીં રમી શકે. પાંચ મેચોની આ સિરિઝમાંથી તે બહાર થયો છે. તિલક વર્માની ઈજાથી ટીમના સિલેક્ટર્સમાં ચિંતાનો માહોલ છે. […]

રામગઢના યુવકને છેતરી લૂંટેરી દુલ્હન ફરાર સુરેન્દ્રનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surendranagar: રામગઢના યુવકને છેતરી લૂંટેરી દુલ્હન ફરાર, એજન્ટ યુવતી સહિત ટોળકીએ 2.18 લાખ પડાવ્યા

  • January 8, 2026
  • 0 Comments

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગધ્રા તાલુકાના રાજગઢ ગામે 38 વર્ષીય યુવકને લગ્નના નામે ખોટા ફૂલહાર કરી એજન્ટ યુવતી સહિત ટોળકીએ રૂપીયા 2.18 લાખ ઓળવી જતા આ છેતરપીંડી કરનાર ટોળકી સામે પોલીસ ફરિયાદ નોંધાતા હવે પોલીસે આ ટોળકીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરાના વાઘોડીયા ગામે લઈ જઈ યુવતી દેખાડી ધ્રાગધ્રા તાલુકાના રાજગઢ ગામે અરવિંદભાઈ નામના યુવકને લગ્ન […]

સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ ધર્મનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Somnath: સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ, ઋષિ કુમારોએ ઓમકાર જાપ શરૂ કર્યા

  • January 8, 2026
  • 0 Comments

આગામી 11મી જાન્યુઆરીએ સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં વડાપ્રધાન મોદી પણ હાજરી આપશે. આ ઉજવણી માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે સવારથી જ સોમનાથમાં ઋષિ કુમારો દ્વારા ઓમકાર જાપ શરૂ કરાયો છે. દેશભરમાંથી અલગ અલગ પાઠશાળાના અંદાજે પાંચ હજાર જેટલા ઋષિકુમારો સોમનાથ આવશે. તેઓ સતત ત્રણ દિવસ ઓમકાર […]

બગદાણા કેસમાં સુરતનો કોળી સમાજ મેદાને ભાવનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar: બગદાણા કેસમાં સુરતનો કોળી સમાજ મેદાને, ઋષિભારતી બાપુએ કહ્યું, ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે

  • January 8, 2026
  • 0 Comments

બગદાણા બબાલમાં હવે એક નવો વળાંક આવ્યો છે.સુરતનો કોળી સમાજ નવનતી બાલધિયાના સમર્થનમાં ઊતર્યો છે. સુરતથી 100 ગાડીઓના કાફલામાં કોળી સમાજ ભાવનગર પહોંચ્યો છે.કોળી સમાજના આગેવાનો ઋષિભારતી બાપુ સાથે ભાવનગર આવ્યા છે. બગદાણાની બબાલમાં હવે સરકારે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. નવનીતભાઈ માટે હવે કોળી સમાજ લડી લેવાના મૂડમાં આ ટીમે તપાસનો ધમધમાટ શરૂ […]

શહેરમાં દૂષિત પાણીના કારણે રોગચાળાનો ભય સુરેન્દ્રનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

Surendranagar: શહેરમાં દૂષિત પાણીના કારણે રોગચાળાનો ભય, લોકો મીનરલ વોટરના જગ ખરીદવા મજબૂર

  • January 8, 2026
  • 0 Comments

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વઢવાણ કંસારા બજાર વિસ્તારમાં પીવાના પાણીની લાઇન સાથે ભુગર્ભ ગટરોનુ જોડાણ થઇ જતા લોકોના ઘરના નળમાં ગટર વાળુ અને ગંદુ દુર્ગંધ યુક્ત પાણી આવતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત હોવાથી લોકો વેચાતુ પાણી લાવી પીવા મજબુર બન્યા છે જેથી લોકોની માંગ છે કે તાત્કાલિક મનપા પીવાની લાઇન રીપેરીંગ કરી […]

ભચાઉ-ગાંધીધામ હાઇવે પર આજે વહેલી સવારે ગેસ ટેન્કર અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Kachchh: ભચાઉ-ગાંધીધામ હાઇવે પર આજે વહેલી સવારે ગેસ ટેન્કર અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત

  • January 8, 2026
  • 0 Comments

કચ્છ જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાઈવે પર ધસમસતા ભારે વાહનો વચ્ચે અકસ્માત જોખમી બની રહ્યાં છે. ત્યારે કચ્છ જિલ્લાના પડાણામાં અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આજે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતને લઈને […]

12મી જાન્યુઆરી બાદ લઘુતમ તાપમાનમાં ફેરફાર થશે અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat Weather News: 12મી જાન્યુઆરી બાદ લઘુતમ તાપમાનમાં ફેરફાર થશે, 15થી 20 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે

  • January 8, 2026
  • 0 Comments

ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં સવારે અને રાત્રે ઠંડીથી લોકો ધૃજી રહ્યાં છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે. આજે અમરેલી અને નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. આગામી પાંચ દિવસમાં ઠંડીમાં વધારો થાય તેવી ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 12 જાન્યુઆરી સુધી લઘુત્તમ […]

જવાહર ચાવડા સાથેની મુલાકાત બચુભાઈ સિસોદિયાએ ભાજપ સાથે છેડો ફાડ્યો જૂનાગઢ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Junagadh: જવાહર ચાવડા સાથેની મુલાકાત બચુભાઈ સિસોદિયાએ ભાજપ સાથે છેડો ફાડ્યો

  • January 8, 2026
  • 0 Comments

જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ભડકો થવાના એંધાણ જોવા મળી રહ્યાં છે. મોટા ઉલટફેરની ચર્ચાઓ વચ્ચે માળીયા હાટીના તાલુકાના હાટી સમાજના અગ્રણી અને ભાજપના નેતા બચુભાઈ સિસોદિયાએ કોંગ્રેસના પૂર્વ નેતા અને ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા સાથે મુલાકાત કરતાં રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સોશિયલ મીડિયામાં આ મુલાકાતના ફોટો વાયરલ થતાં રાજકીય ચર્ચાઓ ગરમ થઈ ગઈ […]

અમદાવાદમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ નશાનો વેપારી નીકળ્યો અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News: અમદાવાદમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ નશાનો વેપારી નીકળ્યો, ચરસના કેસમાં પોલીસે ધરપકડ કરી

  • January 7, 2026
  • 0 Comments

સમગ્ર રાજ્યમાં ડ્રગ્સ માફિયાઓ અને પેડલરો સહિત નાર્કોટિક્સના નેટવર્ક સાથે સંકળાયેલા લોકો સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકારે એન્ટી નાર્કોટિક્સ ઓપરેશનલ યુનિટની રચના કરી છે. આ યુનિટને હવે મજબૂત કરવા માટે રાજ્યભરમાંથી 44 પોલીસ હેડ કોન્સ્ટેબલની ત્રણ વર્ષ માટે આ યુનિટમાં નિમણૂક કરવામાં આવી છે. જેઓ સીધા જ સીઆઈડી ક્રાઈમ હેઠળ કામ કરશે. આ કર્મચારીઓ નાર્કોટિક્સના […]

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ચોરો સામે PGVCL એક્શનમાં, મોટાપાયે ગેરરીતિઓ અને ડાયરેક કનેકશન ઝડપાયા સુરેન્દ્રનગર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surendranagar: જિલ્લામાં વીજ ચોરો સામે PGVCL એક્શનમાં, મોટાપાયે ગેરરીતિઓ અને ડાયરેક કનેકશન ઝડપાયા

  • January 7, 2026
  • 0 Comments

સુરેન્દ્રનગરના લીમડીમાં વીજ વિભાગની ટીમે તવાઈ બોલાવી છે. લીંબડી ધ્રાગધ્રા સુરેન્દ્રનગર ડિવિઝનમાં PGVCL ચેકીંગ ટીમોએ વ્યાપક ચેકિંગ હાથ ધર્યું છે. વીજ ચોરીને લઈને કરવામાં આવેલા ચેકિંગને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચેકીંગ ટીમોએ 3212 વીજ જોડાણમાં ચેકીંગ કરતા 565 જોડાણમાં ગેરરીતીઓ તેમજ 299 ડાયરેક્ટર કનેક્શન ઝડપાયા હતા. વીજ વિભાગના અધિકારીઓએ વીજ ચોરી કરનારાઓને […]

Translate »