ખાખીની ખટપટ

તોડપાણી, લોરેન્સના નામે ધાક અને કોલ સેન્ટરમાં કરોડપતિ પાર્ટનર!, જાણો, પોલીસ બેડાના ત્રણ કાળા કારનામા

  • July 29, 2026
  • 0 Comments

થન થન ગોપાલ બન્યા ગેંગસ્ટર! લોરેન્સ બિશ્નોઈના નામે કરે છે ઉઘરાણાં ખાખી ગણવેશ પહેરીને ‘સાબરમતીના સંત’ બનવાનો ડોળ કરતા એક પોલીસ કર્મચારી ‘થન થન ગોપાલ’ થઈ ચૂક્યા છે. આ કર્મચારીની કાળી કરતૂતોની પોલીસ બેડામાં જો   રશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. અગાઉ પશ્ચિમના પો લીસ સ્ટેશનોમાં લાખો-કરોડોનો ‘વહીવટ’ કરીને તિજોરીઓ ભરનારો આ મહાશય, હવે ગેંગસ્ટર […]

Translate »