મહુવામાં ચૂંટણી વચ્ચે લોહીયાળ ખેલ: ખારા વિસ્તારમાં 26 વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા
મહુવા: ભાવનગરના મહુવામાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના ખારા વિસ્તારમાં એક 26 વર્ષીય નવયુવાનની અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે Brutal Murder કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ખેલાયો લોહીયાળ ખેલ મળતી માહિતી મુજબ, મહુવાના ખારા વિસ્તારમાં રહેતા Samirbhai […]



