ખાનગીમાં લાખોનો ખર્ચ, સરકારી હોસ્પિટલમાં તદ્દન ફ્રી:૭ વર્ષનો નેત્ર હવે કૃત્રિમ પગના સહારે દોડતો થયો!

અમદાવાદ / હેલ્થ સ્પેશ્યલ: દર વર્ષે ૫ નવેમ્બરના રોજ ઉજવાતા ‘આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ’ (IPOD) નિમિત્તે...