મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Mehsana News: બુટલેગરે પીઆઈના માથા પર ચલણી નોટો ઉડાડી, મહેસાણા SPએ પીઆઈને સસ્પેન્ડ કર્યા

  • March 10, 2026
  • 0 Comments

મહેસાણા જિલ્લાના કટોસણ ગામમાં યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન બનેલી ઘટના બાદ પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે. મંદિરના પાટોત્સવ નિમિત્તે યોજાયેલા લોકડાયરામાં હાજર રહેલા સાંથલ પોલીસ સ્ટેશનના પીઆઈ પર એક બુટલેગર દ્વારા ચલણી નોટો ઉડાડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો ચર્ચામાં આવ્યો છે. ઘટના સામે આવતા જિલ્લા પોલીસ તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી છે. […]

ગાંધીનગર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Weather News: ગુજરાતના 10 જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, 41 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચવાની શક્યતા

  • March 10, 2026
  • 0 Comments

ગુજરાતમાં દિવસ પ્રતિદિન ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાતા ગરમ પવનોના કારણે તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે ગરમી અંગે ચેતવણી જાહેર કરી છે.હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ખાસ કરીને અમદાવાદ અને […]

ગાંધીનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: છેલ્લા બે વર્ષમાં સુરત અને રાજકોટમાં ઓદ્યોગિક એકમોના કરોડોના વીજ બિલ માફ

  • March 10, 2026
  • 0 Comments

રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને ગતિ આપવા માટે સરકાર દ્વારા ઉદ્યોગોને વીજ બિલમાં મોટી રાહત આપવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ખાસ કરીને સુરત અને રાજકોટ જેવા મોટા ઔદ્યોગિક શહેરોમાં આ યોજનાનો નોંધપાત્ર લાભ આપવામાં આવ્યો છે.માહિતી મુજબ રાજકોટ શહેરમાં વર્ષ 2024 દરમિયાન કુલ 1604 ઔદ્યોગિક એકમોને વીજ બિલમાં રાહત […]

ગાંધીનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News : વિધાનસભામાં સરકારની કબૂલાત, છેલ્લા 2 વર્ષમાં પ્લેન અને હેલિકોપ્ટર પાછળ 87 કરોડ ખર્ચ્યા

ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્ય સરકારના પ્લેન અને હેલિકોપ્ટર પર થયેલા ખર્ચ અંગે મહત્વપૂર્ણ આંકડા સામે આવ્યા છે.કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષ દરમિયાન આ આકાશી વાહનોની જાળવણી અને સંચાલન પાછળ થયેલા ખર્ચની વિગત રજૂ કરી છે. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લા બે વર્ષમાં રાજ્યના […]

મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Dahod News: દેવગઢ બારીઆમાં ફરવા આવેલા મિત્રોની કાર દીવાલ તોડી સીધી માનસરોવરમાં ખાબકી, એકનું મોત

દાહોદ શહેરના માનસરોવર તળાવ ખાતે એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક કાર દીવાલ તોડીને સીધી તળાવમાં ખાબકી ગઈ હતી. આ બનાવમાં ત્રણ મિત્રો કારમાં સવાર હતા, જેમાંથી બે યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે એક યુવાનનું દુર્ભાગ્યવશ મોત થયું છે. ઘટનાને કારણે વિસ્તારમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News : શહેરમાં ધાર્મિક સંકુલની બહાર માઈકનો અવાજ ના જવો જોઈએ, પોલીસ કમિશ્નરનું જાહેરનામું

અમદાવાદ શહેરમાં ધ્વનિ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે પોલીસ કમિશનર દ્વારા નવું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર ધાર્મિક સ્થળો તેમજ જાહેર કાર્યક્રમોમાં માઈક સિસ્ટમ અને ડીજેના ઉપયોગ માટે ચોક્કસ નિયમો લાગુ કરવામાં આવ્યા છે.ખાસ કરીને ધાર્મિક પરિસરમાં માઈક સિસ્ટમનો અવાજ માત્ર સંકુલની અંદર સુધી મર્યાદિત રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને ડીજે […]

સુરત મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surat News : બે કોલેજિયન યુવતીઓના આપઘાત કેસમાં પોલીસનો ખુલાસો, લવમાં બ્રેક અપને કારણે જીવન ટૂંકાવ્યું

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાંથી બે યુવતીઓના મૃતદેહ મળતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી. મંદિરના બાથરૂમમાંથી મળેલા આ બનાવને લઈને પોલીસ તાત્કાલિક તપાસમાં લાગી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને યુવતીઓએ એનેસ્થેસિયાની દવાના ઇન્જેક્શનનો ઓવરડોઝ લઈને આપઘાત કર્યો હોવાની આશંકા છે.પોલીસ તપાસમાં મૃતક યુવતીઓની ઓળખ 18 વર્ષીય રોશની […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: અમદાવાદમાં બેખૌફ બનેલા ગુનેગારો, બુટલેગર કિશોર લંગડાના પૌત્રએ રિવોલ્વર બતાવી વિદ્યાર્થીને ધમકી આપી

અમદાવાદ શહેરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને પડકારતો બનાવ સામે આવ્યો છે. લો ગાર્ડન વિસ્તારમાં આવેલી એક ખાનગી કોલેજની બહાર કેટલાક અસામાજિક તત્વોએ હંગામો મચાવ્યો હોવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ અસારવાના જાણીતા બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડે કોલેજ બહાર ઉભેલા વિદ્યાર્થીઓ સાથે ઝઘડો કરીને ગાડીમાં તોડફોડ કરી હતી.બપોરના સમયે કોલેજની બહાર કેટલાક વિદ્યાર્થીઓ […]

સુરત મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surat News: રાંદેરમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી નાંખી, પોલીસે હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપ્યો

શહેરના રાંદેર વિસ્તારમાં ભાઈએ ભાઈની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બનતા આરોપીએ પિતરાઈ ભાઈ પર ચપ્પુથી હુમલો કરી તેની હત્યા કરી નાંખી હતી. સમગ્ર ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.મૃતક સુલતાન અહેમદ ઇફ્તખાર મોહમ્મદ શેખ મૂળ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવનો રહેવાસી હતો. રમઝાન મહિનો ચાલતો […]

સુરત મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surat News: ચોરીના પૈસાની ગોવામાં મોજમસ્તી કરતા સુપર ચોરને ક્રાઈમ બ્રાંચે આઈડીયાથી પકડ્યો

સુરત ગ્રામ્ય LCB પોલીસએ આંતરરાજ્ય ચોર જીમી ઉર્ફે દીપક શર્માની ધરપકડ કરી છે. આરોપીએ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણામાં 100થી વધુ ઘરફોડ ચોરીઓ કર્યાની કબૂલાત કરી છે. તેની ધરપકડથી સુરત ગ્રામ્યના બારડોલી, માંડવી, ઓલપાડ અને આસપાસના 24 ગુનાઓ ઉકેલાયા છે. પોલીસે જ્મીની પાસેથી ₹15.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા સમયમાં દિવસના […]

Translate »