ISRO LVM3 M6 Bluebird ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ISRO LVM3 M6 Bluebird: ‘બાહુબલી’ જેવો સૌથી ભારી સેટેલાઈટ લૉંચ, મોબાઈલ સ્ટ્રિમિંગમાં આવશે ચિત્તા જેવી સ્પીડ

  • December 24, 2025
  • 0 Comments

હરિકોટાઃ ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઈસરો)એ ફરી એક વખત ઇતિહાસ બનાવ્યો છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી દુનિયાના સૌથી મોટા કોમર્શિયલ કમ્યુનિકેશન સેટેલાઇટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ સાથે ઈસરોના નામે એક મોટી સિદ્ધિ જોડાઈ છે. અમેરિકાના ન્યૂ એડિશન કોમ્યુનિકેશન ઉપગ્રહને લઈ જનાર એલવીએમ-એમ6 રૉકેટને અવકાશ માટે રવાના કરાયું […]

Aravalli Hills ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Aravalli Hills: અરવલ્લીનું સંકટ હિમાલય માટે જોખમી? એક્સપર્ટે સમજાવી અદભૂત ભૌગોલિક વાત

  • December 24, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ દેશમાં અરવલ્લી પર્વતમાળા (Aravalli Hills) અંગે વાદ-વિવાદ ચાલી રહ્યા છે. ભારતની આ સૌથી જૂની પર્વતમાળા માટે #Savearavali ચળવળ પણ શરૂ થઈ ગઈ છે, પરંતુ પર્યાવરણવાદીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ કેટલી ગંભીર છે? શું અરવલ્લી કટોકટી સાથે ખરેખર કોઈ નોંધપાત્ર જોખમો સંકળાયેલા છે, જેના વિશે આપણે બધાએ જાગૃત રહેવાની જરૂર છે? આ અંગેનો […]

Next Solar Eclipse in India ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Solar Eclipse: વર્ષ 2026માં કુલ ચાર ગ્રહણ થશે, ભારતમાં માત્ર એક જ ચંદ્રગ્રહણ દેખાશે

  • December 23, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ નવું વર્ષ અનેક ખગોળીય ઘટનાઓ લઈને આવે છે. વર્ષ 2026 પણ આ દૃષ્ટિએ ખાસ મહત્વ ધરાવશે.આવનારા વર્ષે કુલ ચાર ગ્રહણ થશે,જેમાં બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણનો સમાવેશ થાય છે.આમાંથી માત્ર એક ચંદ્ર ગ્રહણ જ ભારતમાં દેખાશે,જેના પર સૂતક કાળ માન્ય રહેશે. ભારતીય પરંપરામાં ગ્રહણને વિશેષ મહત્વ આપવામાં આવે છે. માન્યતા મુજબ […]

Ahmedabad Crime Liquor અમદાવાદ ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad Crime: 31મી ડિસેમ્બર પૂર્વે દારૂની રેલમછેલ? સાણંદ પાસે ટ્રક પલટી જતા બોટલ લેવા પડાપડી

  • December 23, 2025
  • 0 Comments

Ahmedabad Crime અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના સાણંદ પાસે મુની આશ્રમ નજીક વિદેશી દારૂ ભરેલો ટ્રક પલટી જતા પ્યાસીઓએ લૂંટ ચલાવી હતી. અકસ્માતના પગલે દારૂની બોટલ લેવા માટે પ્યાસીઓએ પડાપડી કરી હતી. આ ટ્રક રાજસ્થાન પાસિંગનો હોવાનું જાણવા મળ્યું છે. મુની આશ્રમ રોડ પરથી પસાર થતા ટ્રક પલટી ગઈ હતી. ટ્રક પલટતા જ દારૂની પેટીઓ તૂટી ગઈ […]

vaishno devi yatra ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Vaishnodevi Yatra: શ્રાઈન બોર્ડે બદલ્યા નિયમ, 24 કલાકમાં બેઝ કેમ્પ પહોંચવું ફરજિયાત

  • December 23, 2025
  • 0 Comments

Vaishnodevi Yatra-કટરાઃ નવા વર્ષે વૈષ્ણોદેવી જવાનો પ્લાન હોય તો આ અપડેટ અવશ્ય કામ આવશે. દર વર્ષે માતાજીના દર્શન કરવા માટે આવતા ભાવિકોની ભીડને ધ્યાને લઈને માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે યાત્રાના નિયમોમાં જરૂરી ફેરફાર કર્યા છે. નવી ગાઈડલાઈન્સ અનુસાર RFID યાત્રા કાર્ડ ઈસ્યૂ થયા બાદ ભાવિકો 10 કલાકની અંદર જ યાત્રા શરૂ કરી શકશે. દર્શન કર્યા […]

Ahmedabad Corporation Encrochment અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad Corporation: જુદા-જુદા વિસ્તારમાંથી દબાણ દૂર કરવા અભિયાન શરૂ, 40 હજારથી વધુનો દંડ વસુલાયો

  • December 22, 2025
  • 0 Comments

અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધતી ટ્રાફિક ગીચતા અને નાગરિકોની દૈનિક અવરજવરમાં સર્જાતી અડચણોને દૂર કરવા કોર્પોરેશને પગલાં લીધા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલિત રીતે વ્યાપક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.આ અભ્યાસના આધારે શહેરના મહત્વના ચાર રસ્તાઓનું પુનઃડિઝાઇન, ટ્રાફિકના સરળ અને સુરક્ષિત પ્રવાહ માટે જરૂરી સુધારાત્મક પગલાં અંગે ચર્ચા થઈ હતી. ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન […]

Bangladesh chaos ગ્લોબલ ન્યૂઝ

Bangladesh Crisis: ઢાકામાં હિંસા, અખબારોની કચેરીઓને આગચંપી-દેખાવકારો ધરપકડ શરૂ

  • December 20, 2025
  • 0 Comments

ઢાકાઃ બાંગ્લાદેશમાં છેલ્લા ત્રણ દિવસથી સતત હિંસા ચાલુ છે. તા. 18 ડિસેમ્બરની હિંસા બાદ એવું લાગતું હતું કે, બાંગ્લાદેશમાં હિંસાનો દોર થંભી જશે પરંતુ, તા.19 ડિસેમ્બરે પણ બાંગ્લાદેશમાં હિંસા ચાલું રહી હતી. ઉદીચી શિલ્પી ગોષ્ઠીની ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો, ઓફિસમાં તોડફોડ કરવામાં આવી અને ત્યારબાદ તેને આગને હવાલે કરી દેવામાં આવી. રાજધાની ઢાકામાં ઉસ્માન […]

Railway Luggage New Rules ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Railway Rules: ટ્રેન પ્રવાસ દરમિયાન વધારે સામાનનો ચાર્જ ભરવો પડશે, કેટેગરી આધારિત મર્યાદા નક્કી

  • December 18, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ ટ્રેનમાં મુસાફરી દરમિયાન હવે જો સામાન વધારે હશે તો ચાર્જ ભરવો પડશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ફ્રીમાં સામાન લઈ જવાની મહત્તમ મર્યાદા નક્કી કરાઈ છે.રેલવેના પ્રવાસીઓ માટે હાલમાં બેગેજ નિયમ અનુસાર દરેક કેટેગરીમાં સામાન માટેની મર્યાદા છે જ. જો કોઈ પ્રવાસી ફર્સ્ટ ક્લાસ કેટેગરીમાં પ્રવાસ કરે […]

Vadodara Collector Office વડોદરા મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Vadodara Bomb Threat: ક્લેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી, 1 વાગ્યા સુધીમાં ખાલી કરાવી દેજો

  • December 18, 2025
  • 0 Comments

વડોદરાઃ અમદાવાદની આઠ જેટલી સ્કૂલને ધમકી ભર્યો ઈ મેઈલ મળ્યા બાદ હવે વડોદરાની ક્લેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઈલ મળ્યો છે. જે ધમકીભર્યા મેઈલમાં સ્પષ્ટ કરાયું હતું કે, 1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરી દેજો, અન્યથા બોંબથી ઉડાવી દઈશું. આ ધમકીના પગલે વડોદરા પોલીસે યુદ્ધના ધોરણે કચેરીની તપાસ કરી હતી. અકોટા પોલીસની ટીમ, SOG, […]

ધર્મનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Vrindavan Banke Bihari Temple: 500 વર્ષ જૂની પરંપરા તૂટી, ભોગ અર્પણ ન કરાયો

  • December 17, 2025
  • 0 Comments

વૃંદાવનઃ પાલનહાર ગણાતા બાંકે બિહારીલાલના મંદિરમાં 500 વર્ષ જૂની પરંપરા તૂટી છે. ઠાકોરજીને પહેલીવાર બાલ અને શયન ભોગ અર્પણ કરવામાં ન આવતા પરંપરા તૂટી છે. મીઠાઈવાળાને યોગ્ય રીતે ચૂકવણી ન થતા આવું બન્યું હોવાનું જાણવા મળે છે. આ મુદ્દાને લીઈને મંદિરના પંડિતોમાં આક્રોશની લાગણી છે. બીજી તરફ મંદિર કમિટીએ પોતાના બચાવ કરતા નિવેદન કર્યા છે. […]

Translate »