Dhurandhar movie Ranveer Singh મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Dhurandhar: શા માટે અક્ષયની એન્ટ્રી વખતે રણવીરે એક સ્ટેપ પણ ન કર્યો? સેટ પર કરતો આવું કામ

  • December 26, 2025
  • 0 Comments

મુંબઈઃ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે રેકોર્ડ તોડનારી ફિલ્મ ધુંરધરે 21 દિવસમાં કરોડોની કમાણી કરી છે. જોકે, સૌથી વધારે ચર્ચા અક્ષય ખન્નાની થઈ રહી છે. ફિલ્મમાં ડોંગાનો રોલ પ્લે કરનારા નવીન કૌશિકે સેટ પર થતી વાતનો ખુલાસો કર્યો છે. નવીને કહ્યું કે, અક્ષય ખન્ના રણવીરસિંહ પર ભારી પડ્યા હતા. શુટિંગ દરમિયાન જ રણવીરસિંહને (Dhurandhar) જાસુસીનું […]

ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

IT Jobs: AI પ્રોગ્રામને ધ્યાને લઈને આઈટી કંપનીએ ફ્રેશર્સને ઓફર કરી, 21 લાખનું પેકેજ

  • December 26, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ ફ્રેશર્સ માટે ખરા અર્થમાં ગૂડ ન્યૂઝ છે. ખાસ કરીને ટેક ગ્રેજ્યુએટ માટે સારા સમાચાર છે. ભારતીય ટેક કંપની ઈન્ફોસીસે ફ્રેશર્સ માટે પોતાની કંપનીના દ્વાર ખોલ્યા છે. આનાથી ભારતીય આઈટી ફર્મમાં પર્ફોમન્સ પણ સુધરશે. કંપનીએ સ્પેશ્યલાઈઝડ ટેક્નોલોજીના રોલ માટે વાર્ષિક 21 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ કંપનીએ આ પગલું AI પ્રોગ્રામિંગને વધુ […]

Indian Railway ticket price hike ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Railway Ticket Price: લાંબા અંતરની ટ્રેનના ભાડામાં વધારો, રેલવેને થશે 600 કરોડની આવક

  • December 26, 2025
  • 0 Comments

નવી દિલ્હી: ભારતીય રેલવે દ્વારા રેલવે માળખામાં મોટા ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને ટિકિટના દરમાં (Railway Ticket Price) વધારો થતા દૈનિક ધોરણે પ્રવાસ કરતા રેલયાત્રી અથવા લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેનનું પ્લાનિંગ કરતા લોકોએ હવે વધુ ચાર્જ ચૂકવવા તૈયાર રહેવું પડશે. આ નવા દરો આજથી (તા.26 ડિસેમ્બર) અમલમાં આવ્યા છે. રેલવેના જણાવ્યા […]

Gold Rate Today Ahmedabad ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gold-Silver Rate: સોનું ઓલટાઈમ હાઈ, ચાંદીની ચમક વધી એક દિવસમાં ₹8400 વધ્યા

  • December 26, 2025
  • 0 Comments

અમદાવાદઃ છેલ્લા પાંચ દિવસથી સોના-ચાંદીના (Gold-Silver Rate) ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. લગ્નની સીઝન પહેલા સોના-ચાંદીના ભાવમાં થયેલા વધારાએ લગ્ન પ્રસંગ ધરાવતા યજમાનોની ચિંતા વધારી છે. શુક્રવારે પણ સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સોના કરતા ચાંદી મોંઘી થઈ રહી છે. જ્યારે સોનાની કિંમતે પણ નવી સર્વોચ્ચ સપાટી સિદ્ધ કરી છે. સોના-ચાંદીમાં […]

Ahmedabad Corporation અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad Corporation:ગુજરાતની સૌપ્રથમ ડિજિટલ પાલિકા, પેપરલેસ કામગીરી થશે

  • December 25, 2025
  • 0 Comments

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીનું આયોજન આ વખતે બુધવારે કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેન્ડિગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણીએ કમિટીનાં એજન્ડાની ચર્ચા મિડીયા સાથે કરી હતી. અમદાવાદ મહાનગરપાલિકા ગુજરાતની સૌપ્રથમ ડિજીટલયુક્ત મહાનગરપાલિકા બનશે. અમદાવાદ મહાનગરપાલિકામાં દર મહિને સામાન્ય સભાનું આયોજન થતું હોય છે, તે અંતર્ગત બોર્ડમાં હવે પછીથી ડિજીટલ ઇન્ડિયાનાં ભાગરૂપે સમગ્ર કાર્યવાહી પેપરલેસ […]

AMCની નાઈટ ડ્રાઈવઃ અમદાવાદ મહાનગરનો લલકાર

AMCની નાઈટ ડ્રાઈવઃ જાહેર માર્ગો અને ફૂટપાથ પરથી દબાણો દૂર કરી કુલ 152 જેટલો માલ સામાન જપ્ત

  • December 25, 2025
  • 0 Comments

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સુગમતા, જાહેર સલામતી અને નાગરિકોની અવરજવર સુવ્યવસ્થિત રહે તે હેતુસર તા. 23/12/2025ના રોજ પશ્ચિમ અને મધ્ય ઝોનમાં વધુ એક વ્યાપક નાઈટ દબાણ વિરોધી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત જાહેર માર્ગો અને ફૂટપાથ પર અવરોધરૂપ બનેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઝોનવાઈસ કામગીરી પશ્ચિમ ઝોનમાં […]

Karnataka bus accident ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Karnataka Bus Accident: ટ્રક-બસ વચ્ચે અકસ્માતમાં 20 પ્રવાસી જીવતા ભડથું, મૃતદેહ ઓળખવા મુશ્કેલ

  • December 25, 2025
  • 0 Comments

ચિત્રદુર્ગઃ કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં વહેલી સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. એક ખાનગી સ્લીપર બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે સ્લીપર બસમાં આગ લાગી ગઈ અને અંદર બેઠેલા યાત્રીઓ ભડથું થઈ ગયા. 20 થી વધુ મુસાફરો જીવતા ભડથું થઈ ગયા હતા. આ અકસ્માત સવારે 3 વાગ્યે થયો હતો. […]

PM Modi Christmas greetings 2025 ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Christmas 2025: PM મોદીએ ચર્ચમાં જઈ પ્રાર્થના કરી, રાહુલ ગાંધીએ પણ શુભેચ્છાઓ પાઠવી

  • December 25, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ નાતાલના અવસરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દિલ્હીના કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન પહોંચ્યા. અહીં ખ્રિસ્તી સમુદાય સાથે પ્રાર્થનામાં જોડાયા. દિલ્હી અને ઉત્તર ભારતના ખ્રિસ્તી સમુદાયના મોટી સંખ્યામાં લોકોએ તેમાં ભાગ લીધો. આ દરમિયાન, દિલ્હીના બિશપ રેવ. ડૉ. પોલ સ્વરૂપે પીએમ મોદી માટે ખાસ પ્રાર્થના કરી. પીએમ મોદીએ X પર કરેલી એક […]

kankaria-carnival-2025 અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Kankaria Carnival 2025: આજથી કાંકરિયા કાર્નિવલ શરૂ, સફાઈ કામદાર વર્લ્ડ રેકોર્ડ બનાવશે

  • December 25, 2025
  • 0 Comments

અમદાવાદઃ વર્ષના અંતે ઉજવણીનો સૌથી મોટો ફેસ્ટિવલ કાંકરિયા કાર્નિવલ આજથી શરૂ થઈ ગયો છે. તા.25મી ડિસેમ્બરના રોજ કાર્નિવલની ભવ્ય શરૂઆત કરાઈ છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્નિવલનો શુભારંભ થશે. સાંજે સાત વાગ્યે કાર્નિવલ પ્રારંભ થતા નાગરિકોને લોકસંસ્કૃતિથી લઈને ગીતસંગીતના અનેક રંગારંગ કાર્યક્રમ માણવા માટે મળશે. જાણીતા ગાયક કીર્તિદાન ગઢવી પોતાના સૂરીલા કંઠથી માહોલને ભક્તિમય […]

US Visa ગ્લોબલ ન્યૂઝ ટ્રેંડિગ ન્યૂઝ

US Visa: પગારના આધારે મળશે USના વર્કવિઝા, લોટરી સિસ્ટમ નહીં ચાલે

  • December 24, 2025
  • 0 Comments

વોશિંગ્ટન: વોશિંગ્ટન-યુએસમાં કામ કરવાનું જવાનું સપનું જોતા લાખો વ્યાવસાયિક માટે એક મહત્ત્વના સમાચાર છે. એચ-1બી વિઝા અંગે એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. દાયકાઓ જૂની રેન્ડમ લોટરી સિસ્ટમનો અંત લાવતા, યુએસ હવે એક નવી વેતન-ભારિત સિસ્ટમ લાગુ કરી રહ્યું છે.જેમાં હવે વ્યવસાયિકને વર્ક વિઝા લોટરી નહીં પગારના આધારે મળી રહેશે. પગાર અને ઉચ્ચ કુશળતા […]

Translate »