Weather update today ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Weather Report: બુધવારથી પાંચ દિવસ ઠંડી ધ્રુજાવશે, પવનનું જોર હજુ વધશે

  • December 17, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે. ઉત્તર ભારતથી આવતા ઠંડા પવનોને કારણે સવાર અને રાત્રિના સમયે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર દિલ્હી જ નહીં, સમગ્ર ઉત્તર ભારતના મહાનગર અને પશ્ચિમના રાજ્યના મહાનગરમાં દિવસ કરતા રાત વધારે ઠંડી અનુભવાઈ રહી છે. યાળાની આ ઋતુમાં અત્યારે લોકોએ માત્ર ઠંડી જ […]

EPFO 3.0 ATM withdrawal rule 2025 ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

EPFO Account: ATM માંથી ઉપાડી શકાશે PFના પૈસા, લિંકઅપ માટેની પ્રક્રિયા શરૂ

  • December 17, 2025
  • 0 Comments

નવી દિલ્હી: દેશના લાખો પીએફ ધારકો માટે (EPFO Account) મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ અંગે કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયાએ પીએફ ઉપાડ પ્રક્રિયાને સરળ બનાવવા અંગે વાત કરી છે. આગામી માર્ચ માસ સુધી પીએફને યુપીઆઈ સાથે લિંક કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેનો સીધો લાભ લાખો પીએફ ધારકોને થવાનો છે. કર્મચારી આ પીએફની […]

Kamurta start and end date ધર્મનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad: આજથી કમુર્હુતા શરૂ, શુભકાર્યો અને ઢોલ ઢબુકવાના પ્રસંગો પર અલ્પવિરામ

  • December 16, 2025
  • 0 Comments

Ahmedabad: આ વખતે શુભ મુર્હુતોમાં ગુજરાતમાં ભારે લગ્નોત્સવ યોજાયા હતા. આજથી (તા.16 ડિસેમ્બરથી) ધનારક કમુર્હુતાનો પ્રારંભ થઇ ગયો છે. હવે એક મહીના સુધી લગ્નોત્સવ સહિતના કોઇપણ જાતના શુભ પ્રસંગો થશે નહીં. સારા કાર્યો ઉપર બ્રેક લાગી ગઇ છે. આ દિવસો દરમ્યાન શાકંભરી નવરાત્રી, પુત્રદા એકાદશી, માં અંબાજી પ્રાગટયોત્સવ, અંગારકી ચોથ અને મકરસંક્રાંતિ જેવા પર્વની આસ્થા […]

Ahmedabad Demolition kubernagar અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad Demolition: કુબેરનગરમાં કમલ તળાવમાં બુલ્ડોઝર ફર્યું, 150 મકાન તોડી પડાયા

  • December 16, 2025
  • 0 Comments

અમદાવાદઃ અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં ITI રોડ પર આવેલા કમલ તળાવમાં કોર્પોરેશને ડિમોલિશન કર્યું છે. તળાવમાં 150 જેટલા ગેરકાયદેસર મકાન તોડી પડાયા છે. ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગે જમીન ખુલ્લી કરાવવા કાર્યવાહી કરી છે. આ અંગે દબાણકારોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. એ પછી પણ જગ્યા ખાલી ન કરતા સ્થાનિક પોલીસને સાથે રાખી મકાન તોડાયા. મકાનો તોડી […]

NRI

સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજની પ્રથમ કારોબારી-સ્નેહ મિલન સમારંભ સંપન્ન

  • December 16, 2025
  • 0 Comments

અંબાજીઃ ગત તા. 14 ડિસેમ્બર ના રોજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના નવા અધ્યક્ષની પ્રથમ કારોબારી સભા મા અંબાના સાનિધ્યમાં અંબાજી ખાતે મળી હતી. સમગ્ર ગુજરાતમાંથી સમાજના સંગઠનમાં નિમાયેલા તમામ કારોબારી સભ્યો દરેકે જિલ્લામાંથી ઉત્સાહ ભેર હાજર રહ્યા હતા. ઉત્તર ગુજરાતના યજમાન પણા અને અંબાજી ગામ બ્રહ્મ સમાજના યજમાન પણા હેઠળ આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. […]

Luthra brothers Thailand ભારતનો લલકાર

Goa Fire Tragedy: આખરે લુથરા બ્રધર્સ ભારતમાં ડીપોર્ટ, 42 કંપનીઓમાં ક્નેક્શન

  • December 16, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ ગોવામાં આવેલી બિર્ચ બાય રોમિયો લેન નાઈટ ક્લબમાં આગની (Goa Fire Tragedy) ઘટના બની હતી. જેના માલિક લુથરા બ્રધર્સ એ જ સમયે દેશ છોડીને ભાગી ગયા હતા.સૌરભ અને ગૌરવ થાઈલેન્ડમાં પકડાઈ જતા હવે ભારત લાવવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. થાઈલેન્ડ પોલીસે ડિપોર્ટેશન પ્રક્રિયા અંતર્ગત બન્ને ભાઈઓને ભારતીય સુરક્ષા એજન્સીને સોંપવામાં આવશે. બેંકોકથી […]

Bondi Beach Firing ગ્લોબલ ન્યૂઝ

Sydney Shooting:બોંડી બિચ પર થયેલા ફાયરિંગ કેસમાં પાક. ક્નેક્શન, શુટર ઈસ્લામાબાદની યુનિ.નો

  • December 16, 2025
  • 0 Comments

Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના બોંડી બીચ પર થયેલા ફાયરિંગ કેસમાં પાકિસ્તાન ક્નેક્શન સામે આવ્યું છે. ભારત, ઈટલી, અમેરિકા, ફ્રાંસ સહિતના દેશોએ આ ઘટનાની નિંદા કરી છે. સિડનીના એક વરિષ્ઠ અધિકારીએ વાત કહી. તેમણે જણાવ્યું હતું કે, બોંડી બિચ પર થયેલા ફાયરિંગ કેસમાં એક વ્યક્તિની ઓળખ થઈ છે. જેનું નામ નવીદ અકરમ છે, સિડનીના બોનિરિંગનો રહેવાસી છે. […]

Delhi pollution ભારતનો લલકાર

Delhi Pollution: હવા ઝેરી બની, પ્રદૂષણ પાછળનું સૌથી મોટું કારણ સ્પષ્ટ થયું

  • December 16, 2025
  • 0 Comments

Delhi Pollution: રાજધાની દિલ્હીમાં રહેતા નાગરિકો છેલ્લા બે દિવસથી ઝેરી હવાનો સામનો કરી રહ્યા છે. સતત અને સખત રીતે વધેલા પ્રદૂષણને કારણે દિલ્હીની હવામાં શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં વારંવાર AQI ગંભીર સ્તર સુધી પહોંચ્યો છે. ગ્રેડડ રિસપોન્સ એક્શન પ્લાનના નિયમ લાગુ કરાયા બાદ પરિસ્થિતિ જૈસે થે જેવી બની જાય છે. માત્ર […]

Parshanath temple jain NRI

Ahmedabad: પ્રથમવાર કોટ વિસ્તારમાં 13મીથી અટ્ઠમતપની આરાધના, પાશ્વદર્શન યાત્રા નીકળશે

  • December 12, 2025
  • 0 Comments

અમદાવાદઃ જૈન શ્રાવકો તા.13મીથી 3 દિવસના ઉપવાસ એટલે અટ્ઠમની આરાધના કરશે અને વિશેષ ઉપાસના કરશે. શેઠ સુબાજી રવચંદ જેચંદ જૈન વિદ્યાશાળા દ્વારા ‘શ્રી પાર્શ્વદર્શન યાત્રા’નું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં જૈનો જોડાશે. પ્રથમવાર આ આયોજન કોટ વિસ્તારમાં થવા જઈ રહ્યું છે. જૈન ધર્મમાં સમાધિ, શાંતિ અને સમતાની દુર્લભ પ્રાપ્તિ માટે અટ્ઠમતપને અનિવાર્ય માનવામાં આવે […]

Dhurandhar box office collection ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Dhurandhar: 5 દિવસમાં 150 કરોડની કમાણી, રેકોર્ડ બનાવ્યો

  • December 11, 2025
  • 0 Comments

મુંબઈઃ રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’૫ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ અને ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે. પાંચ દિવસમાં જ ફિલ્મે અસાધારણ અને દમદાર કમાણી કરી છે. પાંચમા દિવસનું ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે. ફિલ્મે માત્ર પાંચ દિવસમાં જ ઘણી ફિલ્મના ઓપનિંગ રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મને વિવેચકો અને દર્શકો બંને તરફથી ખૂબ જ […]

Translate »