લાઇફસ્ટાઇલ ધર્મનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

શુદ્ધતા, શાંતિ અને ક્ષમાનું પ્રતીક છે માં મહાગૌરી: જાણો આઠમા નોરતાનું વિશેષ મહાત્મય અને જીવનસંદેશ

ધાર્મિક ફીચર / આઠમું નોરતું (માતા મહાગૌરી):

નવરાત્રિના આઠમા દિવસે (અષ્ટમી પર) દેવી દુર્ગાના અત્યંત પવિત્ર, ગૌરવર્ણ અને શાંત સ્વરૂપ એવા માતા મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. તેમનું આ સ્વરૂપ શાંતિ, નિર્મળતા અને પરમ પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે.

 મનને હળવું કરવાનો સંદેશ: જો સાતમું નોરતું આપણને ભય સામે લડવાનું શીખવે છે, તો આઠમું નોરતું આપણને મનને હળવું કરવાનો સંદેશ આપે છે. જીવનમાં આપણે ઘણીવાર અગાઉની ફરિયાદો, દુઃખ, ગુસ્સો અને જૂની કડવાશને સાથે લઈને ફરીએ છીએ, જે માનસિક શાંતિ છીનવી લે છે.

 ક્ષમા અને આંતરિક શુદ્ધતા: વર્ષો જૂની બાબતો કે કોઈની ભૂલોને પકડી રાખવાથી મનને ક્યારેય શાંતિ મળતી નથી. માં મહાગૌરીનું સ્વરૂપ આપણને આંતરિક શુદ્ધતા, ક્ષમા અને જીવનમાં નવી શરૂઆત કરવાની પ્રેરણા આપે છે.

 આઠમા દિવસનો જીવનસંદેશ: જૂનો ભાર છોડો, મનને પવિત્ર અને શુદ્ધ કરો તથા સકારાત્મક ઉર્જા સાથે જીવનના એક નવા અધ્યાયની શરૂઆત કરો.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »