રાજકોટ

રાજકોટ લૂંટ વિથ મર્ડર કેસમાં મોટો ખુલાસો! આરોપીઓ ઉદયપુરથી ઝડપાયા

*જ્વેલર્સ પેઢીના કર્મચારીની હત્યા કરી સોના-ચાંદીની લૂંટના કેસમાં પોલીસને સફળતા*

રાજકોટના આજી GIDC વિસ્તારમાં જ્વેલર્સ પેઢીના કર્મચારીની હત્યા કરી સોના-ચાંદીની લૂંટ ચલાવવાના ચકચારી કેસમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. લૂંટ અને હત્યાના કેસમાં સંડોવાયેલા આરોપીઓને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી પાડવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય 

You may also like

Rajkot Bhavnagar
રાજકોટ મહાનગરનો લલકાર

Rajkot Bhavnagar Highway: રીપેરિંગ અને પેચવર્કની કામગીરી શરૂ, નેશનલ હાઈવે જેવા રસ્તા બનશે

રાજકોટઃ રાજ્યમાં પડેલા કમૌસમી વરસાદને કારણે ખરાબ થયેલા રસ્તાઓને યુદ્ધના ધોરણે રીપેર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે હાઈવે
રાજકોટ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Amit Khut Case: રાજદીપસિંહે આગોતરા જામીન માટે અરજી કરી પણ ‘મેળ’ ન પડ્યો

ગોંડલઃ ગોંડલના અમિત ખુંટ આત્મહત્યા કેસમાં રીબડાના રાજદીપસિંહ જાડેજાએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. પણ કોઈ કારણોસર મેળ ન
Translate »