ભારતનો લલકાર મહાનગરનો લલકાર

ચોમાસાની નવી સિસ્ટમ સક્રિય: દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં ભારે પવન અને કમોસમી વરસાદનું સંકટ

હવામાન / દેશ બ્રેકિંગ:

હવામાન વિભાગ (IMD) દ્વારા દેશના ૧૫થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવતીકાલે ૨૨ ઓક્ટોબરે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલી હવામાન સિસ્ટમ સક્રિય થવાના કારણે દક્ષિણ ભારતમાં વરસાદનું જોર વધવાની ધારણા છે.

 આ રાજ્યોમાં એલર્ટ: તમિલનાડુ, કેરળ, પુડુચેરી, કરાઇકલ, માહે, આંદામાન અને લક્ષદ્વીપ સહિત દક્ષિણ ભારતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ અંગેનું ચેતવણી પત્રક જાહેર કરાયું છે.

 પવનની ઝડપ: તટીય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારો અને સ્થાનિક તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

 દિલ્હી-NCRની સ્થિતિ: જ્યારે બીજી તરફ દિલ્હી-NCR અને ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેવાનું અનુમાન છે.

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »