NRI ગ્લોબલ ન્યૂઝ ભારતનો લલકાર

“ડોનાલ્ડ ટ્રમ્પને ક્યારે બુદ્ધિ આવશે…”:જમ્મુ કાશ્મીરના પૂર્વ CMએ વૈશ્વિક ઉથલપાથલ માટે ડોનાલ્ડ ટ્રમ્પને ઠેરવ્યા જવાબદાર

ઈન્ટરનેશનલ / પોલિટિકલ બ્રેકિંગ:

મિડલ ઈસ્ટ સહિત વિશ્વના અનેક ક્ષેત્રોમાં વધી રહેલા યુદ્ધના માહોલ અને ક્રૂડ ઓઇલ-ઉર્જા સંસાધનોની આસમાને પહોંચેલી કિંમતો વચ્ચે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પ પર તીખો હુમલો બોલ્યો છે.

 ટ્રમ્પ પર ફોડ્યું ઠીકરું: ફારૂક અબ્દુલ્લાએ નિવેદન આપતા જણાવ્યું કે, “ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને હરકતોના કારણે આજે સમગ્ર દુનિયા પર મોટું સંકટ ઘેરાઈ રહ્યું છે. ખબર નહીં તેમને ક્યારે બુદ્ધિ આવશે.”

 ઈરાન પર હુમલાની તૈયારીઓ: અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર ફરી એકવાર મોટા લશ્કરી હુમલા કરવાની તૈયારીઓ ચાલી રહી છે,જેના કારણે વૈશ્વિક સ્તરે મોંઘવારી અને યુદ્ધનો ભય ચરમસીમાએ પહોંચ્યો છે.

 વૈશ્વિક ઈકોનોમી પર અસર: મિડલ ઈસ્ટના તણાવના કારણે વિશ્વભરમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ વધી રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય જનતા પર પડી રહી હોવાનું અબ્દુલ્લાએ ઉમેર્યું હતું.

You may also like

NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »