NRI ગ્લોબલ ન્યૂઝ ફિલ્લમનો Show

‘એલિયન’ અને ‘ટોપ ગન’ ફેમ દિગ્ગજ અભિનેતા ટોમ સ્કેરીટનું ૯૩ વર્ષની વયે નિધન!

મનોરંજન / હોલીવુડ બ્રેકિંગ:

હોલીવુડ સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે.’એલિયન’ (Alien) અને ‘ટોપ ગન’ (Top Gun) જેવી બ્લોકબસ્ટર ક્લાસિક ફિલ્મોમાં યાદગાર અભિનય કરનારા દિગ્ગજ અભિનેતા ટોમ સ્કેરીટ (Tom Skerritt)નું ૯૩ વર્ષની વયે અવસાન થયું છે.

 યાદગાર ફિલ્મો અને ટીવી શો: ટોમ સ્કેરીટે મોટા પડદા પર સાયન્સ-ફિક્શન હોરર ફિલ્મ ‘એલિયન’ અને સુપરહિત ફિલ્મ ‘ટોપ ગન’માં શાનદાર ભૂમિકા ભજવીને વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી હતી.

 એમી એવોર્ડથી સન્માનિત: ફિલ્મો ઉપરાંત TV શો ‘પીકેટ ફેન્સેસ’ (Picket Fences)માં તેમની ઉત્કૃષ્ટ એક્ટિંગ માટે તેમને પ્રતિષ્ઠિત એમી એવોર્ડ (Emmy Award)થી નવાજવામાં આવ્યા હતા.

 સિનેમામાં આપેલું યોગદાન: દાયકાઓ સુધી પોતાની દમદાર એક્ટિંગથી પ્રેક્ષકોના દિલ પર રાજ કરનાર ટોમ સ્કેરીટના નિધનથી હોલીવુડ ક્ષેત્રે અને તેમના દેશ-વિદેશના ચાહકોમાં ઊંડા શોકની લાગણી ફરી વળી છે.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »