બ્રેકિંગ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર

દેશના સ્ટાર પેરા એથ્લેટના આકસ્મિક નિધનથી ખેલ જગત સ્તબ્ધ

સ્પોર્ટ્સ / નેશનલ બ્રેકિંગ:

ભારતીય ખેલ જગતમાંથી એક અત્યંત દિલષાસ અને ચોંકાવનારી દુઃખદ ખબર સામે આવી છે. દેશનું નામ રોશન કરનાર અને ૩ વખત એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર દિગ્ગજ પેરા એથ્લેટ નીરજ યાદવે ૪૨ વર્ષની વયે દિલ્હીમાં પોતાના જ ઘરે કથિત રીતે ઝેરી દવા પીને જીવન ટૂંકાવી દીધું છે.

 હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અને પોલીસ તપાસ:

આ ઘટના બાદ ખેલ જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બુધવારે દિલ્હીની એક હોસ્પિટલમાં તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આ અત્યંત દુઃખદ પગલા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે હાલ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 ખેલ જગતમાં શોકની લહેર:

નીરજ યાદવે પોતાની મહેનત અને અદમ્ય ઉત્સાહના બળે અનેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશ માટે મેડલ જીતીને ગૌરવ અપાવ્યું હતું. તેમના અચાનક અને આ રીતે વિદાય લેવાથી સાથી ખેલાડીઓ અને ચાહકોમાં ભારે શોક અને આઘાત ફેલાયો છે.

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »