સુરત ભારતનો લલકાર ખાખીની ખટપટ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં ગુજરાતમાં મોટો સપાટો:સુરતમાંથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે હથિયારો અને જીવતા કારતૂસ જપ્ત કર્યા!

સુરત / ક્રાઈમ બ્રેકિંગ:

બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના સુરત શહેરમાંથી એક મોટું ગુપ્ત ઓપરેશન પાર પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી છે.

 સુરતમાંથી હથિયારો અને કારતૂસ સીઝ: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સઘન દરોડા દરમિયાન સુરતમાંથી ૨ ગેરકાયદે હથિયાર (પિસ્તોલ/રિવોલ્વર) અને ૧૦ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.

 ૧૯ ઓક્ટોબરે નોંધાયેલા ગુનાનું કનેક્શન: મુંબઈ DCB CIDમાં ૧૯ ઓક્ટોબરના રોજ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન મળેલી મહત્વની બાતમી અને લીડ્સના આધારે આ રિકવરી કરવામાં આવી છે.

 સપ્લાયર નેટવર્ક અંગે તપાસ સઘન: મુંબઈ અને સુરત પોલીસ હાલ એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે કે આ ગેરકાયદે હથિયારો કોણે સપ્લાય કર્યા હતા અને ફાયરિંગ કેસના શૂટરો સાથે તેનું સીધું કનેક્શન શું હતું.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »