અધધ… 3 દિવસમાં 103% વરસાદ સાથે આખી સીઝનનું સાટું વળ્યું????
ગુજરાતમાં આકાશી આફત: માંગરોળમાં ૩ દિવસમાં ૧૦૩% વરસાદ સાથે આખી સીઝનનું સાટું વળ્યું, ૨૨ ગામો સંપર્ક વિહોણા; સુરતનો કોઝ-વે બંધ અને નવસારીમાં પૂરનું સંકટ ટળ્યું જૂનાગઢ/અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ગત ૩ જુલાઈના રોજ મેઘરાજાએ સમગ્ર રાજ્યને ઘમરોળ્યું છે અને કેટલીક જગ્યાએ આ આકાશી આફત કહેર બનીને વરસી છે. છેલ્લા ૨૪ […]
